Abtak Media Google News

એવું લાગીરહ્યું છે કે facebook એક નવા જ બજારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.facebookનું ફોકસ આ દિવસોમાં વિડીયો સ્ટ્રીમીંગ પર વધી રહ્યું છે.whatsappને ઓવરટેક કર્યા બાદ કંપની ઓક્યુલસ બજારમાં લાવી ચુકી છે.અને ડ્રોનના પણ ટેસ્ટીંગ કરીરહી છે.હવે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ઓગસ્ટના મધ્ય સુધીમાં ટીવી એપિસોડ લઈને આવવા માટેની તૈયારી કરી રહી છે.

Advertisement

એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે facebook એક નવી હાર્ડવેર લેબ બિલ્ડીંગ નંબર ૮ બનાવી રહી છેએક અહેવાલ મુજબ સ્માર્ટ સ્પીકર સાથે ટચ સ્ક્રીન માટે LGએ પણ facebook સાથે હાથ મેળવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.