રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગરની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ ના તમામ કોર્પોરેટરોએ પોતાના એક મહીનાના પગાર સીઆરપીએફ ના જવાનોના વેલ્ફર ફંડમાં આપેલ છે. રૂ ૪,૬૬,૦૦૦/- નો ચેક કલેકટર ડો. રાહુલ ગુપ્તને અર્પણ કરાયો છે. આગામી દિવસમાં કોંગ્રેસ પક્ષ કાયમ આ દેશની આર્મી સીઆરપીએફ બીએસએફ વગેરે સાથે જોડાયેલો છે. અને રહેશે. આ તકે વશરામભાઇ સાગઠીયા, ગીતાબેન પુરળીયા, દિલીપભાઇ આસવાણી, ગાયત્રીબા વાઘેલા, રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, પારુલબેન ડેર, પરેશભાઇ હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, માસુબેન હેરભા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, વલ્લભભાઇ પરસાણા, હારુનભાઇ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, નીલેશભાઇ મારુ, મેનાબેન જાદવ, સહીતના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને આગેવાનોની ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- આજે 3 શુભ યોગ સર્જાતાં 5 રાશિના જાતકોને થશે લાભ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય
- રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી
- 162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર
- GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ
- પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…
- ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્નો સામે વિધાર્થીઓએ વાંધા ઉઠાવ્યા
- ભારતીય કલા સંસ્કૃતિનો વૈશ્વિક “દબદબો” યોગ પછી ગુજરાતી ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ