Abtak Media Google News

ખેડૂતો અને શહેરના વિવિધ પ્રશ્ર્ને ચોટીલામાં કોંગ્રેસે કરી PGVCL કચેરીએ કરી તાળાબંધી

ચોટીલા કોંગ્રેસ દ્વારા ખેડૂતો નાં અને શહેર ના વિવિધ પ્રશ્નો ને લઈ ને પી. જી. વી . સી. એલ ને તાળા બંધી : ચોટીલા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આજ રોજ ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા,સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી રૈયાભાઈ રાઠોડ, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી વનરાજભાઈ ચૌહાણ ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વીરાભાઇ મેટાલિયા, ચોટીલા તાલુકા પ્રમુખ સોમભાઈ બાવળિયા, ચોટીલા શહેર પ્રમુખ છબીલભાઈ વાધેલા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ ઝાપડિયા,ખોડાભાઇ ખોરાણી, રાઘવભાઈ મેટાલિયા,ચોટીલા નગર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણની આગેવાની માં ખેડૂત અગ્રણીઓ ને સાથે રાખી રાત્રે સિંગલફેજ પાવર, દિવસે રેગ્યુલર પાવર જેવા વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત બાદ તાળા બંધી કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.