Abtak Media Google News

હઝિરા પોર્ટ ટર્મિનલ ફેસિલિટીનાં ઓપરેટર એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (ઇબીટીએલ)એ તેની કેપ્ટિલ જેટ્ટીનું વિસ્તરણ ૧૧૦૦ મીટર સુધી કરવા ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સો સમજૂતી કરી છે.

વિસ્તૃત ર્બિંગ સુવિધા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં અંત સુધીમાં તૈયાર ઈ જાય તેવી અપેક્ષા છે અને વર્તમાન ક્ષમતાને ૨૦ એમટીપીએ સુધી વધારશે. તેનાં પગલે તેનાં એન્કર રોકાણકાર એસ્સાર સ્ટીલની સંવર્ધિત કાર્ગો જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળવાની સો કંપનીનાં ર્ડ-પાર્ટી કાર્ગો બિઝનેસને પ્રોત્સાહન પણ મળશે.

ઇપીએલ વૈશ્વિક કક્ષાની પોર્ટ ટર્મિનલ સુવિધા ધરાવે છે, જેણે તેનાં એન્કર કસ્મટર્સની વધેલી કામગીરીનાં જોરે છેલ્લાં ત્રણ મહિનામાં કાર્ગો સંચાલનમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. ઇબીટીએલએ એકલા હો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં પ્રમ ક્વાર્ટરમાં કાર્ગોમાં ક્વાર્ટરનાં આધારે ૨૬ ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને ક્વાર્ટર દરમિયાન ૫.૫ મિલિયન ટન કાર્ગોનું સંચાલનકર્યું છે.

આ ડેવલપમેન્ટ પર ટિપ્પણી કરતાં એસ્સાર પોર્ટ્સનાં મેનેજિંગ ડિરેક્ટર રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, અમારું હઝિરા પોર્ટ ટર્મિનલ અતિ અસરકારક કામગીરીનાં જોરે વિક્રમ ઉત્પાદન પ્રદાન કરે છે. જેટ્ટીનું વિસ્તરણ ૧,૧૦૦ મીટર શે.

એસ્સાર બલ્ક ટર્મિનલનાં સીઇઓ કેપ્ટન સુભાષ દાસે કહ્યું હતું કે, હઝિરા પોર્ટ ટર્મિનલ વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવે છે, આ વિસ્તરણી અમને અમારાં એન્કર ગ્રાહક એસ્સાર સ્ટીલની સંવર્ધિત ક્ષમતાનાં વપરાશ દ્વારા કાર્ગો જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળશે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન એસ્સાર સ્ટીલનાં ઉત્પાદનમાં વધારો વાની અપેક્ષા હોવાી હઝિરા પોર્ટ ટર્મિનલનું કુલ કાર્ગો સંચાલન ચાલુ નાણાકીય વર્ષમાં ૨૫ મિલિયન ટનને પાર કરી જાય તેવી શક્યતા છે.

હઝિરા પોર્ટ ટર્મિનલ ઓલ-વેધર, ડીપ-વોટર ટર્મિનલ છે, જે ભારતનાં ગુજરાતમાં ખંભાતનાં અખાતમાં સ્તિ છે. ટર્મિનલ ચાર્ટ ડાટમ (સીડી) નીચે ૧૪ મીટરનું ઊંડાણ ધરાવે છે અને કેપસાઇઝ વેસલ સમાવવાની ક્ષમતા ધરાવે છે. પોર્ટ ટર્મિનલ એસ્સારનાં હઝિરા કોમ્પ્લેક્સ સો સંકલિત છે, જે ૧૦ મિલિયન ટનનો સ્ટીલ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ અને અન્ય ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.

એસ્સાર પોર્ટએ ૩૦ જૂન, ૨૦૧૭નાં રોજ પૂર્ણ યેલા ક્વાર્ટરમાં ૧૯.૬૨ મિલિયન ટન કાર્ગોનું સંચાલન કરવાનો રેકોર્ડ કર્યો છે, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં કાર્ગોનાં કુલ સંચાલન કરતાં ૧૨ ટકા વધારે છે. જ્યારે ડ્રાઇ બલ્ક અને યુનિટ કાર્ગોમાં ૩૨ ટકાનો વધારો યો હતો, ત્યારે ર્ડ-પાર્ટી કાર્ગોમાં ૬૦ ટકાની વૃદ્ધિ ઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.