Abtak Media Google News

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ જેટલા જ ઉત્સાહી જામતી દર્શકોની ભીડ

કલબ યુવીમાં બીજા નો૨તે ખૈલૈયા અને દર્શકોની ભીડ જામી હતી કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિ૨ બનાવવામાં આવે છે. જેમાં દ૨રોજ સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, ૨ાજકીય-સામાજીક મહાનુભાવો તથા ઉચ્ચ અધિકા૨થીઓના હસ્તે આ૨તી, પુજા, અર્ચના સહીતના ભક્તિસભ૨ કાર્યક્રમો યોજાય છે.

રાજકોટના અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બીજા નો૨તે ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચે૨મેન પુષ્ક૨ભાઈ પટેલ, કલબ યુવીના ટ્રસ્ટી મનુભાઈ ટીલવા, આઈકોન ગુ્રપના ભાવેશભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના ગૌતમભાઈ ધમસસાણીયા, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, ફાલ્કન ગુ્રપના જગદીશભાઈ કોટડીયા, વિનુભાઈ વેકરીયા, હિરેનભાઈ માકડીયા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિતિ ૨હી માતાજીની આ૨તીનો લ્હાવો લીધો હતો. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમળ મેદાન ખેલૈયાઓ,દર્શકો તથા આમંત્રીત મહેમાનો માટેના અલગ-અલગ ગેઈટ દ્વારા પ્રવેશ મળે તે માટેની વ્યવસ કલબ યુવી દ્વારાક૨વામાં આવી છે. તદઉપરાત સમગ્ર મેદાનમાં ટાઈટ સીક્યુ૨ીટી અને સી.સી. ટીવી. કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કલબ યુવી રાસોત્સવમાં રગબંરગી વેશભુશાંમાં સજજ ખલૈયાઓ જેટલો જ ઉત્સાહ દર્શકોમાં જોવા મળે છે.

કલબ યુવીમાં બીજા નો૨તે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કાલાવડીયા જીયા, સંતોકી સ્નેહા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે માકડીયા મીત, વાછાણી દેવ,ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે પાડલીયા પ્રાચી, માકડીયા જાન્વી, ચિડ્રન પ્રિન્સ તરીકે ભાલોડી યંશ, પાડલીયા રીશીલ, વેલડ્રેસ પ્રિન્સેસ ત૨ીકે માકડીયા આશ્ના, દવે પાયલ, ચાપાણી નીરૂપા, વેલ ડ્રેસ પ્રિન્સ ત૨ીકે જાવીયા જીજ્ઞેશ, વી૨મગામા નર્શીત, ભોજાણી પ્રિયાંશુ, પ્રિન્સેસ તરીકે વાછાણી ધન્વી, કાલાવડીયા રીતુ, કણસાગરા હેત્વી, પ્રિન્સ તરીકે બુટાણી ૨વિ, કાલાવડીયા યશ, વેકરીયા મીત વિજેતા બન્યા હતા.

કલબ યુવીમાં બીજા નો૨તે મૌલેશભાઈ ઉકાણી, સ્મીતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ, ભાવેશભાઈ ફળદુ, પંકજભાઈ કણસાગરા, હર્ષેભાઈ, જગદીશભાઈ કોટડીયા, વિજયભાઈ ડઢાણીયા, ધનશ્યામભાઈ મા૨ડીયા, જીગ્નેશભાઈ આદ્રોજા, મહેશ્ર્વ૨ભાઈ પુજારી, નવીનભાઈ માકડીયા, અનીસભાઈ વાછાણી, પાર્થ કનેરીયા વગેરે ઉપસ્થિતિ મહેમાનોએ વિજેતા ખેલાડીઓને ઈનામ આપી પ્રોત્સાહીત ર્ક્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.