સ્કિનને ગ્લો આપવા આ ફેશિયલનો ક્રેઝ વધ્યો: ત્વચાને મળે છે ઇન્સ્ટન્ટ ગ્લો

  • સ્કિનને ગ્લો આપવા સેફાયર ફેશ્યલ એન્ટિ- એજિંગ ડેમેજ સ્કિનની તકલીફ માટે ઉપયોગી એમરલ્ડ ફેસ્યલ
  • જેમસ્ટોન ફેશ્યલ બ્લડ, સકર્યુલેશન વધારે, કરચલીમાં ઘટાડો થાય, ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો મળે
  • રેડિયન્ટ ઇફેકટ મેળવા રૂબી ફેશ્યલ ઉત્તમ પર્લ ફેશ્યલ ત્વચાને બ્રાઇટ કરવામાં મદદ કરે

અત્યારના સમયમાં મહિલાઓ પોતાના સ્ક્રીન, હેરની ખુબ જ સારસંભાળ રાખતી હોય છે. એમાં પણ કોઇ સ્ત્રીના (મહિલાના) લગ્ન થવાના હોય તેને મોંધી ટ્રીટમેન્ટો કે ગોલ્ડ ફેસીયલ કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે. ગોલ્ડ અને ત્યારબાદ આવેલા પ્લેટિનમ ફેશ્યલથી ગ્લો સારો મળતો, પરંતુ એ દરેક સ્કિન ટાઇપને અનુકુળ આવે તે જરુરી નથી. ખાસ કરીને ડ્રાય સ્કિન હોય તો ગોલ્ડ ફેશ્યલથીએ વધુ ડ્રાય બની શકે છે. આવામાં હવે બ્રાઇકલ પેકેજીંસમાં જેમ સ્ટોન ફેશ્યલ તેમ જ સ્પા ફેશ્યલની ડિમાન્ડ વધી છે. એ ઉપરાંત સ્કિનને ખરેખર જે જરુર હોય એ જ પ્રકારની ટ્રીટમેન્ટ પણ યુવતિઓ કરાવતી થઇ છે. જાણીએ કઇ રીતે થાય છે. જુદા જુદા જેમ સ્ટોન

એમરલ્ડ ફેશ્યલ

Eseekers Jade Roller and Gua Sha Set Jade Roller & Gua Sha Skin Scraper – Natural Facial

એમરલ્ડ એટલે કે પન્નાને એન્ટિ- એજિંગ અને ડેમેજડ સ્કિનની તકલીફ માટે બેસ્ટ માનવામાં આવ્યું છે. ટ્રીટમેન્ટમાં એમરલ્ડ રાખ સ્કિનના પ્રકારને ઘ્યાનમાં રાખીને વાપરવામાં આવે છે. આ રાખ મેળવેલ ક્રીમ સ્કિન પરથી બળતરા અને સોજામાં રાહત આપે છે. સ્કિનને લીચીલી બનાવે છે. ખીલને થતાં રોકે છે. સ્કિનમાંથી વધારાનું ઓઇલ દૂર કરે છે. અને સ્કિનમાં નવીનતા લાવે છે. એમરલ્ડ આંખ નીચેની કાળાશ પણ દૂર કરે છે. તેમ જ હોઠને પણ સુંવાળા બનાવે છે.

સેફાયર ફેશ્યલ

Lapis Lazuli, Face & Eye Roller – INTERIORS IN BALANCE

સેફાયર ફેશ્યલ સ્કિનને ગ્લો આપવા માટે છે. પલો સેફાયરેક બ્લુ સેફાયર ફેશ્યલ કરાવી શકાય. આ જેમ સ્ટોનમાં રહેલાં સત્વો સ્કિનને સુંવાળી બનાવવામાં તેમ જ હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. એ સ્કિનને વધારે પ્રોટેકટ કરી સાફ, સુઁવાળી, ડાઘ રહિત બનાવે છે. સેફાયર સ્કિન પરથી મૃત ત્વચાના કોષો દૂર કરે છે તેમ જ સ્કિન પર પ્રદુષણને લીધે થતી હાર્મયુલ ઇફેકટને અટકાવે છે. સેફાયર ચહેરા પર દેખાતા ડિપ્રેશન અને થાકને દૂર કરવામાં પણ સારું છે.

રૂરી ગ્લો ફેશ્યલ

4-in-1 Jade Roller and Gua Sha Set, Jade Face Roller with Eye Massager, Jade Gua Sha, Ridged Roller Massager, Jade Face Massage Tool 100% Real Jade Stone Roller. Facial Ice Roller or

રેડિયન્ટ ઇફેકટ મેળવવા માટે રૂબી ફેશ્યલ સારું રહેશે. આ ફેશ્યલમાં માણેકની રાખને મસાજ ક્રીમમાં મિકસ કરવામાં આવે છે. જેથી સ્કિનને ઠંડક અને સ્મુધિંગ ઇફેકટ મળે. આ એક ખુબ જ સારુ મોઇસ્ચરાઇઝર તરીકે કામ કરે છે. રૂબીમાંથી વિટામીન- એ ભરપુર માત્રામાં મળે છે. જે સ્કિનને સોફટ બનાવવા માટે ઉત્તમ સાબિત થાય છે.

પર્લ ફેશ્યલ

Pearl Peace Smooth Facial Roller & Massager Natural Massage Jade Stone for Face Eye Neck Foot Massage Tool, green : Amazon.in: Health & Personal Care

મોતી મિનરલ અને પ્રોટીન્સનો ખુબ મોટો સ્ત્રોત છે જે સ્કિન પરથી ડાઘ દૂર કરવામાં મદદ કરે છે મોતી સ્કિનને ઇવન સ્કિન-ટોન આપે છે. ખીલવાળી તેમ જ સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ પર્લ ફેશ્યલ અવોઇડ કરવું જોઇએ.

સ્પાર્કલિંગ ડાયમન્ડ

Diamond Facials: Reverse aging & get youthful skin - Times of India

ડાયમન્ડ ફેશ્યલ અત્યારે બધાનું જ ફેવરિટ છે. મોટા ભાગે સ્કીન પોલીસી માટે વપરાતા આ ફેશ્યલમાં એક પ્રકારની ડાયમંડ સ્ટિકનો ઉપયોગ થાય છે. એમાં ડાયમન્ડના કિસ્ટલથી સ્કીનને પોલીસ કરવામાં આવે છે. જેથી સ્કિન ચમકીલી તથા બ્રાઇટ બને છે. આનાથી સ્કિન પરની ફાઇન લાઇન્સ એટલે કે કરચલીઓ અને સ્ટ્રેચમાર્ક પણ દૂર થાય છે.

અમ્બર

તૃણમીલા કે હેપી સ્ટોન તરીકે પણ ઓળખાતો અર્ધપારદર્શક બ્રાઉન શેડનો સ્ટોન ત્વચાને ડીટોક્સિફાય કરીને હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે. અમ્બર ત્વચાને અંદરથી ચોખ્ખી કરી સુંવાળી બનાવે છે.

ઓનેકસ

Black ONYX Face Roller | Karen Millen

કળા રંગનો ઓનેકસ એટલે કે ગોમેદ રત્ન હીલીંગ ઇફેકટ આપવા માટે જાણીતો છે. ઇન્ફેકશન થયું હોય એવા ઘા કે ફંગલ ઇન્ફેકશન પર આ રત્ન અસકારક છે. ત્વચા પર થતી બળતરા કે સનબનેમાં પણ રાહત આપે છે.

પિન્ડ ટુર્મલાઇન

લાંબા સમય માટે મસાજ કરવા માટે પિન્ડ ટુર્મલાઇનનો ઉપયોગ કરી શકાય છે. સ્કિનનો થાક ઉતારીને એને મુલાયમ બનાવે છે. અને સાથે સ્કિનનું મોઇસ્ચર લેવલ જાળવે છે.