Abtak Media Google News

Dsc 1627

આજે અષાઢ વદ અમાસથી દશામાંના વ્રતનો પ્રારંભ થયો છે. દશામાં વ્રતની ઉજવણીનો અનેરો ઉત્સાહ માઈભકતોમાં જોવા મળી રહ્યો છે. દશામાનું વ્રત કરનારી મહિલાઓ સવાર-સાંજ પૂજા અર્ચના કરશે. કેટલાક સ્થળોએ રાત્રે ભજનની રમઝટ બોલશે આ વ્રત કરનારની દશામા ખૂબજ સુધારો થાય છે તેવી શ્રધ્ધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.