Abtak Media Google News

દામનગર શહેરની સને ૧૯૮૭ બાદ ૩૧ વર્ષ પછી સંપૂર્ણ સફાઈ વર્ષો થી ઢંકાયેલ કમ્પાઇન્ડ હોલ ખાનગી અને સરકારી મિલ્કતો સ્પષ્ટ દેખાવા લાગી.

૧૫ દિવસ થી ટેક્ટર જે.સી.બી અને ૬૦ કર્મચારી નો રસાલો દિવસના સતત આઠ કલાક સફાઈ અભિયાન ચલાવે છે

શહેર ભર ના દરેક રોડ રસ્તા ની બંને સાઈડ ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો ઓ ના મેદાન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર સફાઈ કરતું તંત્ર.

Img20181020111353શહેર ની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલ ની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને બિન જરૂરી વનસ્પતિ ઓ થી કાયમી ઢંકાયેલી રહેતી મિલ્કતો સ્પષ્ટ ક્લીન દેખાવા લાગી
છેલ્લા ૧૫ દિવસ થી સતત જે સી બી મશીન ટેક્ટરો સહિત ૬૦ કરતા વધુ કર્મચારી ઓ નો રસાલો દિવસ ના આઠ કલાક સતત સફાઈ ઝુંબેશ ચલાવે છે.

Img20181020113714

સ્વચ્છતા ત્યાં પ્રભુતા સને ૧૯૮૭ પછી પહેલી વાર આવી સફાઈ થઈ દામનગર જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે તત્કાલીન સરપંચ સુરેશચંદ્ર મહેતા એ સફાઈ અભિયાન થી સંપૂર્ણ શહેર ની આવી સામુહિક સફાઈ ચલાવી હતી શહેર ની આવી જ સફાઈ કરાવી હતી ૩૧ વર્ષ બાદ આવી સંગીન સફાઈ થતા સર્વત્ર શહેરી જનો માં આનંદ તમામ સફાઈ કામદાર ટેક્ટર જે સી બી સહિત ના યાંત્રિક સાધનો નો ઉપીયોગ પહેલી વાર હેતુ લક્ષી કરતું પાલિકા તંત્ર ઉડી ને આંખે વળગે તેવી સફાઈ કરાય.

Img20181020113509બિન જરૂરી ઉપદ્રવી વનસ્પતિ ઝાડી ઝાખરા અને ઝેરી ઘાસ નો સંપૂર્ણ નાશ કરવાની ઝુંબેશ દરેક ખાનગી અને સરકારી મિલ્કતો સ્પષ્ટ દેખાવા લાગી વર્ષો થી ઢંકાયેલી કમ્પાઉન્ડ હોલ સરકારી પડતર સાર્વજનિક પ્લોટ રોડ રસ્તા ની બંને સાઈડો પર થી બાવળો દૂર થતાં અકસ્માતો પણ નિવારી શકાય તેવી સુધડ સફાઈ ચાલતી નગર પાલિકા ના સફાઈ આભિયાન થી શહેરી જનો ખુશ ખુશાલ થઈ રહ્યા છે અને નગરપાલિકા ના આ સ્વચ્છતા અભિયાન માં સ્વંયમ જોડાઈ સહકાર આપી રહ્યા છે.

Img20181020115736

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.