Abtak Media Google News

પાકિસ્તાનની નાપાક હરકત

ઓખા બેટની “ખુદા દોસ્ત કા કરમ” નામની આઈ.એન.ડી.જી જે 10 એમ એમ 3250 બોટ 11 ખલાસી સાથે બેટ ટાપુ પરથી માછીમારી કરવા નીકળી હતી. ત્યારે ભારતીય જળ સીમાએથી થોડે દૂર પાકિસ્તાની ચાચીયાઑ દ્વારા અપહરણ થયેલ છે.જે સમચારથી બેટ ગામ સાથે માછીમારોમાં ભયનું વાતાવરણ સર્જાણું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.