સગા વ્હાલાના લાભાર્થે ટ્રસ્ટને રોકડ કે સંપત્તિનું દાન આવકવેરામાંથી મુક્ત

income tax | government
income tax | government

નવા ફાયનાન્સ બીલમાં ટ્રસ્ટને મળતા ભંડોળ મામલે અનેક રાહતો

સગા-વ્હાલાઓના ફાયદા માટે રોકડ કે, સંપતિના ‚પમાં ટ્રસ્ટને અપાયેલી ગીફટ ઉપર હવેી કર લાગશે નહીં. લોકસભામાં આ મામલે ગઈકાલે ફાયનાન્સ બીલ પારીત કરવામાં આવ્યું હતું. સરકારે કર માળખામાં રહેલા કડક નિયમોમાં ફાયનાન્સ બીલ દ્વારા રાહત આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા મળતી ગીફટ ઉપર પણ હવે આવકવેરા અધિનિયમની કલમ ૧૨-એ હેઠળ કાર્યવાહી શે નહીં. બીજી તરફ ડિવીડન્ડ ઈન્કમ મેળવનાર ટ્રસ્ટને રૂ.૧૦ લાખ ઉપર ૧૦ ટકા સુધીના ટેકસ મામલે પણ રાહત શે. પ્રમાણીત હોય તેવા કિસ્સામાં સરકાર, ટ્રસ્ટ કે વ્યક્તિ પરેસાન ન થાય તેવું ઈચ્છે છે. સરકારે અગાઉ પાન અને આઈટીઆર માટે આધારને ફરજિયાત કર્યું હતું. રૂ.૧૦ લાખ સુધીની ડિવીડન્ડ ઈન્કમ મેળવનાર ટ્રસ્ટને હવેી ૧૦ ટકા કર ચૂકવવો પડશે નહીં. સરકારે ફાયનાન્સ બીલના માધ્યમી પાન અને આઈટી રીર્ટનમાં આધાર ફરજીયાત કર્યું છે.