મેટ ગાલા 2018માં કઈક અલગ જ લૂકમાં જોવા મળી દીપિકા અને પ્રિયંકા…

priyanka-deepika
priyanka-deepika

 મેટ ગાલા 2018ની થીમ હૈવનલી બોડી (દિવ્ય શક્તિઓ) ફૈશન અને કૈથલિક કલ્પના પર આધારિત હતી…

અમેરિકના ન્યુયોર્ક સિટીમાં સાલાનાંમાં થયેલ મેટ ગાલા 2018 ઈવેન્ટમાં દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પોતાના દિલકસ અંદાજથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

આ સમય દરમ્યાન દિપીકા પાદુકોણ નાં ડિઝાઇનર પ્રબલ ગુરુંગનાં હોટ લાલ કલરના ઓફ શોલ્ડર ગાઉનમા નજર આવી. સઇડ સલ્ટ લીધેલ દિપીકા પાદુકોણ આ ગાઉનમાં અતિ સુંદર લાગે છે. આ ઉપરાંત ઓછો મેકઅપ અને લાલ લિપસ્ટિકે દીપિકાને કઈક જ લૂક આપ્યો છે. પ્રિયંકા ચોપરાની જેમ દિપીકા એ પણ હોલિવૂડમાં કામ કરી ચૂકી છે.ગયા વર્ષે પણ આ બંને એ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ દીપિકાનો ડ્રેસ એટલો સારો ન હતો…


આ મેટ ગાલા 2018માં પ્રિયંકા ચોપડાએ પણ ભાગ લીધો હતો. આ અવસર પર બોલિવૂડથી હોલિવૂડ સુધી ધૂમ મચાવનારી પ્રિયંકા ચોપરા ફરી એક વાર પોતાના ફૈન્સને આ લુકથી ચૌકાવિ દીધા હતા.

હાલમાજ ‘ક્વાંટિકો’ પ્રમોશન દરમ્યાન પ્રિયંકા ને ઘણા નવા ડ્રેસ મા જોઈ હસે અને બોલિવુડની બધી ડેસી ગર્લે પ્રિયંકાના વખાણ કર્યા હતા.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com