Abtak Media Google News

હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં અનેક સામાજિક સંસ્થાઓ, દાતાઓ ગરીબોની વહારે આવ્યાં છે. જેઓ લોકડાઉનમાં પોતાનુ ગુજરાન ચલાવી શકે તેમ નથી તેઓને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમા ગરમ ભોજન, નાસ્તો પહોંચાડાઇ રહ્યો છે. ત્યારે શહેરની જાણીતી ફર્ન હોટેલ દ્વારા સિવિલ હોસિપટલમાં જરૂરતમંદોને ૫૦થી વધુ ભોજન પાર્સલનું વિતરણ કર્યુ હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.