Abtak Media Google News

કોરોના વાયરસના સંક્રમણ સામે ‘અબતક’ સુરક્ષીત બની ચૂકયું છે. કાર્યાલયના મુખ્ય દ્વારે જ સેનિટાઈઝર મશિન મૂકવામાં આવ્યું છે. આ મશિનમાંથી પસાર થઈ ‘અબતક’નાં કર્મચારીઓ કોરોનાથી રક્ષણ મેળવી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.