Abtak Media Google News

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે

પુરાણી સ્વામી  ભકિતપ્રકાશજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે ગઢડા ગોપીનાથજી મહારાજની સાનિધ્યમાં સત્સંગિજીવન ગ્રન્થના પાવન કથા ચાલી રહી છે ત્યારે કથાના પ્રથમ દિવસે ગઢ઼ડા મંદિર પરિસરમાં ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી.

048A3309 Scaled

ત્યારબાદ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના પ્રસંગે વર્ણવી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), શાસ્ત્રી હરિજીવનદાસજી સ્વામી (ચેરમેન, ગઢડા),ભાનુપ્રકાશદાસજી સ્વામી, કોઠારી  લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી  વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી સ્વામી, નારાયણજીવનદાસજી સ્વામી,  મુનિ સ્વામી, શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, હરિપ્રસાદદાસજી સ્વામી,પાર્ષદ  પોપટ ભગત, પાર્ષદ  ભીમજીભગત, વગેરે ધામ ધામથી સંતો ઉપસ્થિત રહી દર્શન તથા પ્રાસંગિક આશીર્વચનનો લાભ આપી આવા દિવ્ય પ્રસંગના યજમાનઓને બિરદાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.