Abtak Media Google News

શહેરની મધ્યમાં રાષ્ટ્રીયશાળા ખાતે આવેલી સ્વ.એમ. જે.કુંડલીયા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ મહિલા કોલેજના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા તાજેતરમાં શહેરની શાળાઓ માટે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

કરાઓકે સ્પર્ધા અને ડાન્સ સ્પર્ધામાં શહેરની અનેકવિધ શાળાની વિર્દ્યાીનીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલ હતો. સેલ્ફી ઝોન, કોમ્પ્યુટર એકઝીબીશન, મીડીયા હાઉસ, કવીઝહન્ટ, ગેમઝોન રંગોળી પ્રદર્શનનો લાભ લીધેલ હતો.

કોલેજના ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ડો.અલ્પનાબેન ત્રિવેદી તા પ્રિન્સીપાલ ડો.સ્મિતાબેન ઝાલાએ હાજર રહી વિર્દ્યાથીની ઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં જજ તરીકે પરિમલભાઈ ઘેલાણી, નિલયભાઈ ઉપાધ્યાય, નેહાબેન પારેખ તેમજ હેતલબેન રાવલએ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.