Abtak Media Google News

જામનગરમાં કોરોના ના કેશ દિન પ્રતિ દિન વધતાં જાય છે આથી જામનગર માં હાપા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ માં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જામનગર માર્કેટિંગ યાર્ડ ના વેપારી મજૂરો ને હોમિયો પેથિક દવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નવ હજાર જેટલા પોટેન્સી ના પાઉચ મજૂરો ને આપવામાં આવિયા હતા આતકે આયુષ નિયામક ગાંધીનગર ના ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

93F1Bdf1 6B01 4D6B 9A0D 193A4E20C68C

લોકો ની રોગ પ્રતિ કારક શક્તિવધે તેવા સૂચનો કર્યા હતા તેમજ હાપા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રાઘવજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા સેક્રેટરી હિતેશ પટેલ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. એમ.એન.મોઢા હોમયો પેથિક મેડિકલ ઓફિસર ડો. દેવેન્દ્ર ભીમાણી આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.