Abtak Media Google News

નીર ઢોસો એ સાઉથની અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટે એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વધઁક ડિશ છે. તો આવો જાણીએ કે કઇ રીતે ધરે બનાવવા નીર ઢોસા…..

સામગ્રી :

ચોખા -૨ કપ (૨ કલાક પલાળેલા)

નાળીયેર – ખમણેલું(  તેમાંથી દૂધ નિતારી લેવુ)Whatsapp Image 2018 02 16 At 5.37.27 Pmપલાળેલા ચોખા અને ખમણેલા નાળીયેરને મિક્સ કરી પીસી લેવુ , ત્યાર બાદ તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.

  • હવે તવો ગરમ કરી તેના પર ચમચા વડે તૈયાર કરેલું ખીરું મુકો અને ગોળાકાર ઢોસા બનાવો.
  • ગરમા ગરમ નીર ઢોસાનો સ્વાદ ચટની સાંભાર સાથે અથવા સોસ સાથે માણો અને સ્વાસ્થ્ય બનાવો.

Whatsapp Image 2018 02 16 At 5.37.26 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.