Abtak Media Google News

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે. વ્રતમાં શિંગોડાના લોટની વાનગીઓ બનાવતાં હોય છે. ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે.

Advertisement

અસ્માઅસ્માના રોગિઓ માટે શિંગોડા ઘણા ફાયદાકારક હોય છે. એક ચમચી શિંગોડાના લોટને ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાી અસ્માના દર્દીઓને રાહત મળે છે.

બવાસીરજે લોકોને બવાસીરની સમસ્યા છે શિંગોડા એ લોકા માટે પણ ફાયદાકારક છે. બવાસીરની સમસ્યા વા પર કાચા શિંગોડા નિયમિત ખાવાી પરેશાની દૂર શે. કાચા શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો છો.

ગર્ભાશય માટે: એ મહિલાઓ જેનું ગર્ભાશય નબળું હોય છે, તે નિયમિત કાચા શિંગોડા ખાય એનાી ફાયદા થા’ય છે.

બળતરાશિંગોડાને પીસીને એની પેસ્ટ શરીરમાં બળી ગયેલા ભાગ પર લગાવો. એનાી દુખાવામાં આરામ મળે છે.

માંસપેશિઓજો માંસપેશિઓ નબળી છે અવા વીકનેસ છે, તો શિંગોડા ખાવ. શિંગોડા પિત્ત અને ખફનો નાશ કરે છે.

ઇન્ફેક્શનગળામાં ઇન્ફેક્શન વા પર શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પી જાવ, તરત જ રાહત મળશે. ઘેઘા શિંગોડામાં આયોડીનનું પ્રમાણ પૂરતું હોવાના કારણે આ ઘોઘા રોગમાં પણ ફાયદાકારક છે. આંખોની રોશની માટે શિંગોડામાં વિટામીન એ પ્રચુર માત્રામાં મળી આવે છે. એના સેવની આંખોની રોશની વધે છે.

નસકોરીનસકોરી ફૂટવા પર શિંગોડા ખાવામાં ફાયદો થાય છે. શિંગોડા ખાવાી હાડકાં અને દાંત મજબૂત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.