Abtak Media Google News

જ્યારે હ્રદય બીમાર પડી જાય છે ત્યારે તેના ઉપચાર માટે આપણે ઘણા બધા ઉપાય અજમાવતા હોઈએ છીએ. તેના ઉપચાર માટે કયો ઉપાય યોગ્ય છે. તે વ્યવશસ્થિત તપાસ બાદ નક્કી કરી શકાય છે. બાયપાસ સર્જરી પણ હ્રદયના દર્દીઓ માટે કરવામાં આવે છે. અને તે ત્યારે કરવામાં આવે છે તેની પણ યોગ્ય તપાસ કરવી પડે છે. જ્યારે હ્રદયની માસપેસીઓને સરખી રીતે લોહી નથી મળતું ત્યારે લોહીના પરિભ્રમણમાં સમસ્યા ઊભી થાય છે. જેના કારણે દર્દીને છાતીમાં દુખાવો, ચાલવામાં સમસ્યા, સ્વાસ ફૂલવા લાગે છે જેવી વિવિધ સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં દર્દીની એંજિયોગ્રાફી કરવામાં આવે છે. ત્યાર બાદ સર્જરીની પ્રક્રિયા કરવામાં આવે છે. આ ક્યારેક ક્યારેક ત્રણેય ર્ટરીજ નહીં તો બંને ઓર્ટરીજ અથવા તો એક ઓર્ટરીજમાં પણ કરવામાં આવે છે. હકીકતમાં આની જરૂર ત્યારે પડે છે જ્યારે આ વિષય પર વિસ્તારમાં જાણવામાં આવે… આ વિડીયો જોઈને તમે સમજી જશો કે ક્યારે આ સર્જરી
કરવામાં આવે છે… Watch The Video – Click Here

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.