Abtak Media Google News

તદ્ન ઢીંગલી જેવી લાગતી આ સુંદરીના હુસ્નની વધુ અદાઓ તો હજુ બાકી જ છે. આ વેટ્રેસ તેની સુંદરતાને લઇને ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ પ્રચલિત બની ચુકી છે. તાઇવાનનાં મેક ડોનાલ્ડમાં વેટ્રેસ તરીકે કામ કરતી આ યુવતીનું નામ હાન શૂ છે. તે મેક ડોનાલ્ડની ગોડેસ નામથી પ્રખ્યાત છે, તે મેકડીમાં કામ કરે છે તેને લીધે ત્યાંનુ વેચાણ સારુ એવું વધી ગયું છે. તેની સુંદરતાંથી જ ગ્રાહકો ખેંચાઇ આવે છે. વીને કોઇ તેનો વિડિયો બનાવે કે ફોટો પાડે તો તકલીફ નથી.

તે મોડલિંગ કરી ચુકી છે અને ગેમ શોમાં પણ દેખાઇ ચુકી છે. વીવીના નામથી જાણીતી શૂએને પોતાની સેલ્ફી પાડવાનો પણ શોખ છે તે થોડા સમયનાં અંતરે જ સેલ્ફી પાડીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતી દેખાતી હોય છે આ યુવતીની સુંદરતાના અનેક ચાહકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.