ગર્મીનું પ્રમાણ વધતુંજાય છે ત્યારે જો ખરેખર તમારે તમારી મોટર કારમાં ઠંડીની અનુભૂતિ કરવી હોય તો જાણો

  • મોટર કારની એ.સી ની સર્વીસ કરાવો
  • સમય-સમય પર ઓઈલ બદલો
  • હંમેશા ગાડીના કાચ થોડા ખુલ્લાં રાખો
  • સીટ પર કોટન કવર ઢાંકો
  • તમારી કારને નીયમીત સાફ રાખો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.