Abtak Media Google News

Table of Contents

અમદાવાદમાં ૨૮ વર્ષથી અસાધ્ય ગણાતા મોટર ન્યુરો ડીસીઝી પીડાતા રવિભાઈ નાગરની ડો.ચૌલાબેને સામેથી જઈને સ્વખર્ચે જર્મની દવા મંગાવીને સારવાર શરૂ કરીને એક અઠવાડિયામાં નોંધનીય સફળતા મેળવી છે

ભૂતકાળમાં સ્વાઈન ફલુના કહેર વખતે ડો.ચૌલાબેને ખાસ ડોઝ તૈયાર કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાજિક સંસ્થાઓની મદદથી અનેક કેમ્પો કરીને લાખો દર્દીઓને સ્વાઈન ફ્લૂથી સુરક્ષિત રાખ્યા હતા

માનવોને રોગમુકત કરતા ડોકટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ કળયુગની અસરના કારણે આ ક્ષેત્રમાં પણ અનેક દુષણો પેસી ગયા છે. વર્તમાનમાં ડોકટરો પણ પોતાની નામના સાથે આર્થિક લાભ થાય તેવા દર્દીઓના કેસો જ હાથ લેતા થયા છે. જયારે અતિ ગંભીરસ્થિતિમાં લાસ્ટ સ્ટેજમાં રહેલા રોગોની નિ:ર્સ્વા ભાવે સારવાર કરવા ડો.ચૌલાબેન લશ્કરીએ કમરકસી છે. હોમિયોપેથીમાં એમ.ડી.ની ડીગ્રી ધરાવતા ડો.ચૌલાબેન મુળ રાજકોટના છે પરંતુ હાલમાં અમદાવાદમાં પ્રેકટીસ કરી રહ્યાં છે. તાજેતરમાં તેમને અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા અને છેલ્લા ૨૮ વર્ષથી મોટર ન્યુરો ડિસીઝી પીડાતા રવિભાઈ નાગર નામના દર્દીની સામેથી જઈને સારવાર શરૂ  કરી છે. આ સારવાર કરવા માટે રવિભાઈ પાસે આર્થિક તંગી હોય ડો.ચૌલાબેને સ્વખર્ચે આ દર્દી માટે જર્મનીથી હોમિયોપેથીની દવાઓ મંગાવી છે. તેમની સારવાર માત્ર એક અઠવાડિયામાં રવિભાઈની શારીરિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. ડો.ચૌલાબેન ભૂતકાળમાં વકરેલા સ્વાઈન ફલુ જેવા રોગ વખતે કેમ્પો કરીને લાખો લોકોને અસરકારક ડોઝો આપ્યા હતા. હાલમાં તેઓ કેન્સર સહિતની બીજી અસાધ્ય રોગો પર રિસર્ચ કરી તેની હોમિયોપેથી દવા શોધી રહ્યાં છે. આવા ડો.ચૌલાબેન ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લઈને તેમની સારવાર અંગેની વિગતવાર માહિતી આપી હતી.

પ્ર. ચૌલાબેન રવિભાઈને થયેલા અસાધ્ય ન્યુરો મોટર ડીસીઝ રોગની સારવાર કરવાની પ્રેરણા આપને કેવી રીતે મળી ?

જ. તાજેતરમાં મધર્સ ડેના દિવસે મારા ધ્યાનમાં આવ્યું કે, ૫૦ વર્ષના યુવાન કે જેનામાં ૮૮ વર્ષના છે તેમને મોટર ન્યુરો ડીસીઝ નામનો રોગ યેલો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા રવિકાંત નાગર છેલ્લા ૨૮ વર્ષથી  આ રોગી તેઓ પીડાઈ રહ્યાં હતાં. જેઓ માનસીક ભાંગી ગયા હતા. કોઈ તો ધકકો લાગે તો છ મહિનાના નાના છોકરા કરતા પણ ઓછી તાકાત તેમનામાં હતી. આ રોગ એવો છે કે આખી દુનિયામાં ૫ ટકા વ્યક્તિઓને આવો રોગ થાય છે. આ યુવાન ૨૧ વર્ષનો હતો ત્યારી એટલે કે, ૧૯૯૧માં આ રોગની શરૂ આત થઈ હતી. શરૂ આતમાં આ અમદાવાદ, દિલ્હી, મુંબઈ આ રોગને જાણવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. શરૂ આતમાં આ રોગ એવો છે કે સુપર સ્પેશીયાલીસ્ટ ન્યુરોલોજીસ્ટને પણ ખબર ન પડે કે આ રોગ કયાં પ્રકારનો છે. પાંચ-સાત વર્ષ થયા ત્યારે અનેક રીપોર્ટો જેવા કે બ્લડ રિપોર્ટ, ન્યુરોન રિપોર્ટ, સીટીસ્કેન, એમઆરઆઈ છે, લંબર પંચર બધા વારંવાર કરાવેલા હતા. આ બધા ટેસ્ટ ડોકટરોએ એટલા માટે કરાવેલા મગજના અને ન્યુરોનો કયાં પ્રકારનાં રોગ છે તે જાણવા માટે પ્રયાસો કર્યા હતા. એમઆરઆઈના રિપોર્ટમાં પણ રોગ પકડાયો નહીં. છેલ્લે સાબીત થયું કે, એ વ્યક્તિને મોટર ન્યુરોઝ ડીસીઝ છે. આ વ્યક્તિને પૈસામાં પણ ખૂબજ ખેંચ આવી ગઈ હતી.

આ વ્યક્તિ વલસાડનો ધનવાન ગણાતો વ્યક્તિ ખૂબજ શોખીન હતો. અત્યારે એમની પાસે ખાવા-પીવાના કાંઈ પણ પૈસા તેની પાસે ની તેમના પિતાનું પણ દેહાંત ઈ ગયું છે. બહેન બધી સાસરે છે અને ૮૮ વર્ષની માં તેમની સેવા કરે છે તે પણ માનસીક રીતે થા કી ગયા છે. જેથી તેમણે કંટાળીને મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વગેરેને મધર્સ ડેના દિવસે અરજી લખીને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવા માંગ કરી હતી. બધી બાબત મીડિયા દ્વારા મારા ધ્યાનમાં આવ્યું.

આ રવિભાઈ કે જે ઈચ્છામૃત્યુની વાત કરે છે તેમની સારવાર કરવા ડોકટર તરીકે પ્રયત્ન કરવા જોઈએ એટલે અમે ત્રણ જણા જેમાં એક ઈસરોના સાયન્ટીસ છે. એ.કે.કોલ જેમને મારી બધી જ રીસર્ચની ખબર છે. અમે ત્રણે લોકો ભેગા ઈ રવિભાઈના ઘરે પહોંચ્યા. બધી જ વાતચીત કરી એ માણસે પહેલા ના પાડીને એમને કહ્યું કે હું થાકી ગયો છું. અમે અમારા બધા જ દર્દીઓએ અંગેની તેમને વાત કરી એમને જીવન જીવવાની એમને આશા જગાડી એટલે એમને આશા જાગી એટલે તેમને સારવાર માટે હા પાડી. તેમાંથી અમુક દવાઓ કે જે જર્મનીથી મંગાવી પડશે એ આવતા અઠવાડિયુ થયું હતું. આ દવાઓ આવી ગયા પછી હું અને મારા પપ્પા બંન્ને ત્યાં દવા દેવા ગ્યા હતા. પછીના શનિવારે તેમને ફોન આવ્યો અને રવિભાઈએ કહ્યું કે, ઘરે આવો એટલે અમે ત્યાં ગયા પછી ત્યાં જઈને જોયું તો તેના વૃદ્ધ માતા એટલા ખુશ હતા કે રવિભાઈના લાકડા જેવા હા-પગ એકદમ સ્મુથ થઈ ગયા હતા અને શરીરમાં સંવેદનાઓ ઉભી થઈ હતી. આ સાત દિવસમાં એમના શરીરમાં ઘણો ફેર જોવા મળ્યો હતો. જેથી હું અહીં ‘અબતક’ મીડિયામાં એટલે જ આવી છું કે જે વ્યક્તિ ઈચ્છામૃત્યુની માંગણી કરતો હતો તેના ૭ દિવસમાં જ શરીરમાં એટલો બધો ફેર પડવા લાગ્યો કે જે જેથી એક સમાજને સારો સંદેશ મળે અને અસાધ્ય ગણાતા રોગની સારવાર મારા હો થાય અને કોઈને નવજીવન મળે.

પ્ર. રવિભાઈને આપ જે ટ્રીટમેન્ટ આપી રહ્યાં છો તે કઈ પ્રકારની છે ?

જ. આ એક હોમિયોપેી દવા જ છે. એલોપેથીમાં એવું હોય કે ૪ જણાને તાવ આવ્યો હોય તો મેટાસીન કે પેરાસીટામલ લઈ લે તો મટી જાય પછી તે ગમે તે ઉંમરનો વ્યક્તિ હોય. જયારે હોમિયોપેથીમાં એક જ રોગ હોય તેમાં ૪ જણાને જુદી જુદી રીતે માનસીકતા શું છે ? એની પર્સનાલીટી શું છે ? ભુતકાળમાં તેમના પરિવારનો ઈતિહાસ શું છે ? તે વિશે ઉંડુ ઉતરીને કોર્ષ શોધવો પડે અને આ રોગમાં તેમના જ્ઞાન તત્ત્વો જે સીગ્નલ ની આપતા જે શોધવા પડે ઉપરાંત રવિભાઈના મમ્મીને બન્ને કાની બહેરાશ છે અને ઈસારાથી તેમને બોલાવવા પડે તે કઈ રીતે આ વ્યક્તિઓની સારવાર કરી શકે ?

પ્ર. રવિભાઈની જે સારવાર કરવામાં આવી છે તેમાં કેટલા સમયમાં ઈમ્પ્રુવમેન્ટ મળવું જોઈએ ?

જ. આ ટ્રીટમેન્ટ તો એવી હોય છે કે, સાત દિવસમાં જો રીકવર કરતી હોય તો એક ચમત્કાર ગણી શકાય જે મહિના પછી હાર્ડલી ૨ ટકા જેટલી જ તી હોય છે. જેથી હવે આ ભાઈ પોતાની રીતે કામ કરી શકે એવી મારી ઈચ્છા છે.

Dr

પ્ર. ચૌલાબેન આપે આવી અસાધ્ય ગણાતી અન્ય કોઈ બિમારીની સારવાર કરી છે ?

જ. એક ૩૦ વર્ષના મહિલા કે જેમને બ્રેઈન કેન્સર જાન્યુઆરી મહિનાના અંતમાં ડિટેકટ યું હતું. તેઓ મુંબઈથી લઈને બધેી જ એક જ જવાબ એમને મળ્યો હતો કે લાસ્ટ સ્ટેજ છે અને તે ૪-૬ મહિના જ જીવી શકશે. આ મહિલાને રેડિએશન, કોમોના એટલા હાર્ડ ડોઝ આપેલા હતા. જે મહિલા મારી પાસે દવા કરાવવાથી સામાન્ય જીવન જીવે છે. કોઈ પણ જાતની આડઅસર તેમને નથી તેઓ પોતાના વાહન જાતે ચલાવીને બધે ફરે છે.

બીજો એક અસાધ્ય રોગ કે એક ૩૫ વર્ષનો યુવાનને હતો તેની ડોકની એક નસ દબાતી હતી. આ રોગ એવો છે કે હજાર ઓપરેશન કરીએ તેમાંથી એક જ વ્યક્તિ બચી શકે છે. એમનો નાનો ભાઈ અને મોટો ભાઈ બન્ને મારી પાસે આવેલા અને કહેલું કે ૭ ઈંચનો સળીયો બાંધી અને બેલ બાંધી ત્યારે માંડ ૭-૮ કલાકનું તે કામ કરી શકે છે. ૧૦ મીનીટનું ક્નસલટન્ટ અમેરિકામાંથી વીડિયો કોલીંગ કર્યું અને ૧ લાખ રૂ પિયા ખર્ચ યો. આ ભાઈ મારી પાસે આવ્યા અને પાંચ વર્ષની પહેલાની વાત છે અને અત્યારે જે ભાઈ દોડા-દોડી કરે છે. ત્યારબાદ એક બહેન ૫૭ વર્ષના વંદનાબેન પવાણી ૧૭-૧૮ વર્ષથી લકવા હતો તેમના મોઢામાં પાણી પીવડાવી તો પણ નીકળી જાય એવી હાલત હતી તેમના દિકરાઓ આવ્યા તેમણે બધી વાત કરી એટલે તેમની સારવાર કરી હવે તેઓ દરેક કામ કરી શકે છે.

પ્ર.ભૂતકાળમાં સ્વાઈન ફલુના પણ અનેક કેમ્પો આપે કર્યા છે અને સારી સફળતા મેળવેલી છે તો એમા હોમિયોપેી કઈ રીતે ઉપયોગી છે. ?

જ. જયારે સ્વાઈન ફલુ ૨૦૧૫માં હતો ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં બધે જ ‘અબતક’ મીડિયા હાઉસ અને કસુમા બેરીંગ્સ દ્વારા અમે કેમ્પો કરેલા આ સ્વાઈન ફલુ રોગ પર મેં મારું ગ્રેજયુએશન પૂરું યેલું ત્યાર પછી મેં સાત વર્ષ રીસર્ચ કર્યું હતું. તેમાં હોમીયોપેથીમાં તાસીર પ્રમાણે દવા ગોતવાની હોય. દરેક માણસની તાસીર પ્રકૃતિ અલગ અલગ હોય છે ત્યારે મેં અલગ વિચાર્યું કે સ્વાઈન ફલુ એ વાઈરસી ફેલાય છે જેથી વાઈરસને પકડી મેં એક એવો ડોઝ શોધ્યો હતો કે જે સીંગલ ડોઝ લો અને સ્વાઈન ફલુથી બચી શકો. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં સૌરાષ્ટ્રમાં કેમ્પો કરીને લાખો લોકોને મફત આ દવાના ડોઝ આપ્યા હતા. આપણા હાલના ચીફ મીનીસ્ટર વિજયભાઈ રૂપાણી પણ દર વર્ષે મારી પાસે દવાનો ડોઝ લેવા આવતા હતા.

પ્ર. સ્વાઈન ફલુ વખતે કેટલા દર્દીઓને સારવાર આપી હતી અને કેટલા લોકોને રોગ મુકત કર્યા હતા ?

જ. ૨૦૧૫માં જયારે સ્વાઈન ફલુ નવો-નવો હતો ત્યારે ત્રણી સવા ત્રણ લાખ લોકોને દવાના ડોઝ આપ્યા હતા. ૨૦૧૭માં જન્માષ્ટમી પછી સ્વાઈન ફલુ હતું ત્યારે ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા અને કમલેશભાઈ ટીંબડીયાએ ફોન કર્યો ત્યારે પણ સ્વાઈન ફલુની દવાના ડોઝ મેં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સ્વાઈન ફલુના અનેક કેમ્પો કરીને લાખો લોકોને ડોઝ આપીને રોગમુકત કર્યા હતા.

પ્ર. અત્યારે કેન્સર સહિત અનેક અસાધ્ય રોગોની દવા પર રીસર્ચ કરી રહ્યાં છો તો કયાં પ્રકારનું રીસર્ચ કરી રહ્યાં છો ?

જ. મારું રીસર્ચ એવું છે કે અમારું હોમીયોપેથી ૨૦૦ થી ૨૫૦ વર્ષ જૂનું છે. મારા માનવા મુજબ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલા હોમિયોપેથી શોધાયું તે જમાનામાં રોગો જુદા-દવાઓ જુદી ટ્રીટમેન્ટ જુદી હતી. આજે ૨૧મી સદીમાં કેન્સર, બી.પી., ડાયાબીટીસ ઘરે-ઘરે જોવા મળે છે. જેથી સૌથી મોટો રીસર્ચનો વિષય હોય તો તે કેન્સરનો છે. કેન્સરી લોકો એટલા રીબાય છે કે તેમાં સેક લેવા પડે શરીર આડુ થઈ જાય તેમજ રોટલી પણ સાદી ખાવી પડે અને મીક્ષચરમાં જયુસ કરી તે પીવું પડે છે. મારો ટાર્ગેટ એવો છે કે જેને લકવા થઈ જાય, જે સાવ વિચારની બહારના રોગો છે તે લોકો બધે જ જઈને પછી મારી પાસે આવે તે લોકોને નવજીવન કેવી રીતે આપી શકાય જે પર સતત રીસર્ચ કરે છે. અત્યારે એક વ્યક્તિ સાનફ્રાન્સીસ્કોથી ૩૮ વર્ષનો યુવાન એને લાખો રૂપિયા ખર્ચયા. એને એવો રોગ લાગું પડયો છે કે, બારે માસ જેકેટ પહેરીને ઓફિસમાં બેસવું પડે અને એસી. ૩૦ના ટેમ્પરેચર પર રાખવું પડે છે તે ઠંડી સહેજ પણ સહન કરી શકતો ની તેના આખા શરીરમાં ચાંભા થઈ ગયા હતા. આ ભાઈની સારવાર મેં રવિભાઈની સારવાર ચાલુ કરી તેની  સાથે જ કરી અને તે યુવાન અત્યારે ખુશ છે અને તે ભાઈએ મને ૧૦ દિવસ દવા લીધા બાદ કહેલું કે મેડમ ૨૪ થી ૩૬ કલાકમાં આ ચાંભા મટવા જોઈએ તે તમારી દવાથી મને ૨ થી ૩ કલાકમાં મટવા લાગ્યા છે.

પ્ર. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વમાં હોમિયોપેથીએ બીજા ક્રમે છે પરંતુ એનો ગુજરાતમાં જોઈએ તો તેવો પ્રચાર કે પ્રસાર તો નથી એ પાછળનું શું કારણ હોઈ શકે ? અને હોમિયોપેથી ગુજરાતમાં પ્રચલીત થાય તેના માટે શું કરવું જોઈએ ?

જ. ગુજરાતમાં કોઈ હોમિયોપેી સારવાર કરવા તૈયાર ની કેમ કે કોલેજોમાં ડ્રોબેક છે. એટલી બધી કોલેજ ખુલે છે પણ કોલેજમાં સાડા ચાર વર્ષના ભણતર પછી ૧ વર્ષની ઈન્ટરશીપ હોય તો ઈન્ટરશીપમાં દર્દીનો ફલો વધારવો જોઈએ કે ગુજરાતની બહાર દક્ષિણ ભારતના રાજય કરેલ કે રાજસનમાં જાવ બધે જ પાંચ-છ માળની હોમિયોપેીની ખાસ હોસ્પિટલો છે. લોકોની સારી એવી સારવાર આ હોસ્પિટલોમાં થાય છે. કલકત્તા એ હોમિયોપેીનું હેડ કવાર્ટર મનાય છે ત્યાં નેશનલ ઈસ્ટીટયુટ ઓફ હોમિયોપેી છે. તમે નહીં માનો કે, દેશમાં કાર્ડીયોલોજીમાં જેમનું નામ જગ વિખ્યાત છે તે ડો.આદી ચીમટાવાલા નાગપુર છે તેઓનું હોમિયોપેીના પ્રખ્યાત ડોકટર છે. તેમની ૧૦ માળની હોમિયોપેીની ખાસ કાર્ડીયોલોજીની હોસ્પિટલ છે.

ચાર વર્ષના ભણતર પછી ૧ વર્ષની ઈન્ટરશીપ હોય તો ઈન્ટરશીપમાં દર્દીનો ફલો વધારવો જોઈએ કે ગુજરાતની બહાર દક્ષિણ ભારતના રાજય કેરળ, રાજસનમાં જાવ બધે જ પાંચ-છ માળની હોમિયોપેીની ખાસ હોસ્પિટલો છે. લોકોની સારી એવી સારવાર આ હોસ્પિટલમાં થાય છે. કલકત્તા એ હોમિયોપેીનું હેડ કવાર્ટર મનાય છે ત્યાં નેશનલ ઈસ્ટીટયુટ ઓફ ઓમિયોપેી છે. તમે નહીં માનો કે, દેશમાં કાર્ડીયોલોજીમાં જેમનું નામ જગ વિખ્યાત છે તે ડો.આદી ચીમટાવાલા નાગપુર છે તેઓ હોમિયોપેીના પ્રખ્યાત ડોકટર છે. તેમની ૧૦ માળની હોમિયોપેીની ખાસ કાર્ડીયોલોજીની હોસ્પિટલ છે.

પ્ર. એવું પણ કારણ હોઈ શકે કે હોમિયોપેથી એ ધીમી સારવાર પધ્ધતિ છે ?

જ. ના એવું નથી જે વ્યક્તિને ઈચ્છામૃત્યુની માંગ કરી છે આ રોગ વિશ્ર્વમાં ૫ ટકા લોકોને હોય છે. આ રોગ વૈજ્ઞાનિક સ્ટીફન હોર્કિંગ્ઝને હતો જેમનું એક વર્ષ પહેલા જ મૃત્યુ યું તેમની વ્હીલચેર ૮ ક્ષ ૧૦ કરોડ રૂપિયાની હતી. એમને પોતાને આ રોગ થયો હતો અને અમેરિકાના મોટા મ્યુઝીસીયન જેસન બેકર તેમને પણ આ રોગ છે. આ રોગનું રીસર્ચ બધે યેલું છે. પરંતુ તેની કોઈપણ સારવાર શોધાઈ ની. આ રવિ નામનો વ્યક્તિ ખુબ ગરીબ છે અને તેમને પૈસે ટકે નબળો છે. અમદાવાદના કોઈપણ ડોકટરે તેમનો હાથ ન પકડયો કેમ કે અત્યારે બધા જ ડોકટરોને પોતાની આબરૂ  નડે છે અને તેને પોતે જ મને કીધું કે અમે આબરૂ ને લીધે અમે આવા કેસ હામાં લેતા ની અને આ કેસમાં મેડિકલ કોલેજ કે કોઈપણ બીઝનેશ સીવાય કાંઈ નથી. આ રોગ એવો મોટો છે જેની દવા મંગાવવા માટે દર મહિને સાડા દસ હજાર ખર્ચ થા ય છે. મેં નકકી કર્યું છે કે આ વ્યક્તિને જેટલા વર્ષ દવા ખવડાવી પડે તે ખવડાવીને આ વ્યક્તિને ઊભો કરવો છે. એમ આબરૂ  તો મારી પણ જાય કેમ કે આ કેસ એવો છે કે કદાચ એ વ્યક્તિને સારું ન પણ થાય કે મરી પણ જાય પણ મારે મહેનત કરવી છે અને મેં મહેનત કરી અને તે વ્યક્તિને સારું થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.