Abtak Media Google News

ચીનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી ના પ્રથમ તબક્કામાં સમગ્ર વિશ્વએ જાણી-અજાણી એ કરેલી બેદરકારી ની માનવજાતને મોટાભાઈ કિંમત ચૂકવવી પડી છે કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂકયો છે ત્યારે ફરીથી સર્વ જન હિતમાં ફરીથી અગમચેતીના પગલા લેવાની જરૂરિયાત ઊભી થઇ છે નવા કોરોના સંક્રમણ ની બે સદી થઇ છે કોરું આઈ એ તેનું મૂળ રૂપ બદલીને નવા લક્ષણ સાથે ફરીથી માનવજાત ઉપર ત્રાટકવા ની તૈયારી કરી લીધી છે યુરોપ અમેરિકા અને પૂર્વના દેશોમાં કોરોના ની આ નવી આવૃત્તિ અનુ સંક્રમણ ધરાવતા દર્દીઓ ભારતમાં પણ આવ્યા હોવાથી ફરીથી અગમચેતી માટે આપણે તૈયાર થઈ જવાનું છે નાના પ્રથમ વાયરામાં તો કોરોના ની ઓળખ અને તેની દવા બંને ની શોધ કરવાનું કામ અને પડકાર ઉપાડવાની હિંમત કેળવવાની જરૂર હતી કોરોના ની રસી નું પરીક્ષણ અને તેનું પરિણામ પણ સારી રીતે પ્રાપ્ત થયું છે પરંતુ તેનો મતલબ એ નથી કે હવે કોરોનાને સામાન્ય સમજીને નિયમ ભંગ અને સોશિયલ દિસ્તંત ની જાળવણી માં હવે બેદરકારી રાખવાનો સમય નથી કોરોના ની રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે ના હજુ કોરોનો સાથે લાંબો સમય વિતાવવાનો છે

નવો વાયરો શરૂ થવાની અગમચેતી માં ફરીથી નાઈટ કર્યું અને લોકડાઉનની તૈયારી ચાલી રહી છે તેવા સંજોગોમાં હવે ફરીથી કોરોના સામે સામાજિક કવચ ની આવશ્યકતા ઉભી થઇ છે ત્યારે પ્રતિબંધ અને કરફ્યું લોક ડાઉન ને સરકારી આદેશ અને પ્રજા પર બળજબરીથી  નાખવામાં આવેલી પરિસ્થિતિ ગણવાને બદલે હવે દરેકે જનહિતમાં નિયમો પાળવા માટે તૈયારી બતાવવી પડશે નહીં તો આવનારા સમયની કોઈ પણ મુશ્કેલી કે મહામારી માટે બેદરકારી દાખવનાર દરેક સરખા ભાગે જવાબદાર રહેશે તેમાં કદાચ આપણે પણ આવી જઈએ હવે બીકોરોના ને કાબુમાં લેવા માટે સામાજિક તકેદારી અને સમજદારી જરૂરી બનશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.