Abtak Media Google News

૨૦૧૧થી ફિકસ પગારદારોના પેન્ડિંગ પ્રશ્ર્નોનું નિરાકરણ

રાજય સરકાર દ્વારા ફિકસ પગારદારો કે જે સરકારમાં ફરજ બજાવતા હશે તેમનું ફરજ દરમ્યાન મૃત્યુ થશે તો તેમના પરિવારજનોને ૪ લાખ વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

સરકારે આ નવી પોલીસી તમામ ફીકસ પગારદારો કે જે સરકાર, પંચાયત અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં કાર્ય કરતા હોય તેમને લાભ મળશે.

અગાઉ આ લાભ માત્ર કલાસ-૩ અને કલાસ-૪ના પગારદારો માટે જ લાગુ પડવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

સરકારે જણાવ્યું હતું કે આ વળતર માટેના કેસો છેક ૨૦૧૧થી પડતર હતા કે જયારથી રાજય સરકાર દ્વારા ફીકસ પગારદોરીની નિમણુક કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.