Abtak Media Google News

સ્પે. ટ્રોફી, રજવાડી પોકેટ વોચ, વોલેટ કોટેશન ફ્રેમ અને કાર્ડસ સહિતની આઈટમો ઉપલબ્ધ

તા.૧૭ જૂન રવિવારે વિશ્વભરમાં ફાધર્સ ડે ની ઉજવણી થશે. ફાધર્સ-ડે અર્થાત આપણા અસ્તિત્વનો આધાર દિવસ સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતાશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. કોઈ પિતાશ્રીને પગે લાગી ઋણ અદા કરે છે. તો નવી પેઢીના સંતાનો આ દિવસે પિતાશ્રીને મનગમતી સરપ્રાઈઝ ગીફટ આપી ખુશી બમણી કરી દે છે.

2 44  રાજકોટ શહેરમાં તમામ પ્રસંગોનાં વૈવિધ્યસર ઉજવણી માટે અહી ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડમાં અલ્ટા મોર્ડન યુગને અનુરૂપ વેરાયટીઓ અંગે જોહર કાર્ડઝવાળા યુસુફભાઈ તથશ હસનેનભાઈએ જણાવ્યું કે આ વર્ષે અમારે ત્યાં ફાધર્સ ડે માટે પિતાશ્રીને આપવા માટે ધણાજ પ્રકારની ગીફટ તથા કાર્ડસ આવેલ છે.

4 27 જેને પિતાશ્રી માટે સ્પે. રજવાડી પોકેટ વોચ, સ્પે. ટ્રોફી, પિતાશ્રક્ષને બીરદાવતા સ્પે. કોટેશન વાલા સ્કોલ, સેસ, મગ, ટ્રોફી ટીકપ વીથ જગ, આઈ લવ પાપા લખેલ કીચેઈન, આઈ લવ યુ ડેડ લખેલ ફોટો ફ્રેમ, રીવોલ્વીંગ કેટેશન ફોટોવાળી ફોટો ફ્રેસ, ટેડીવીથ મગ, બોલપેન સેટ, પેન સ્ટેન્ડ, રીસ્ટવોચ, પોલીસ્ટોનના ટેબલ કલોક, ફેમેલી ફોટોફ્રેમ, સર્ટીફીકેટ, વોલેટ, કમરના બેસ્ટ ચોકલેટ બુકે, વગેરે સંખ્યાબંધ વેરાયટીઓ આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.