Abtak Media Google News
  • આ તકે BJPના ભાનુબેન બાબરિયા, કુંવારજી બાવળીયા, ભારત બોઘરા, વિજય રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Rajkot News : લોકસભા ચૂંટણી માટે આજે મંગળવારે પરસોત્તમ રૂપાલાએ BJPના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભર્યું. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે અંતે પરસોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી.

વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 

આ તકે BJPના ભાનુબેન બાબરિયા, કુંવારજી બાવળીયા, ભારત બોઘરા, વિજય રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ જાગનાથ મહાદેવના દર્શન કરી અને રાજકોટની જનતાને સાથે રાખી રેલી યોજી હતી. આ ઉપરાંત ઉમેદવારી નોંધાવતાં પહેલા એક જંગી સભાને સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.