Abtak Media Google News

જેતપુરના જુનાગઢ રોડ સ્વામીનારાયણ મંદીર પાછળ આવેલ વંદના ડ્રાઇગ પ્રીન્ટીંગ વર્કસ વીઠ્ઠલભાઇ પાઘડારની માલીકીના પુનમ પ્રીન્ટીંગ વર્કસ નામના કારખાનામાં ઓચીંતી આગ લાગતા લાખો ‚પિયાની નુકશાની આગ લાગવાના કારણે કાપડ તેમજ સાડી છાપવાના મશીન બળીને ખાખ આગની જાણ નગરપાલીકાને કરવામાં આવતા જેતપુર ફાયટર ના જવાનો અશોકભાઇ તેમજ જયંતિભાઇ ડ્રાઇવર સહીતના જીવના જોખમે કારખાનામાં અંદર ઘુસીને પાણી મારો ચલાવતા અઢી કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવેલ હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.