Abtak Media Google News

જીલ્લા વન્ય અધિકારીની સુચનાથી તાલુકા આર એફ ઓ એન પી રોજસરાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ કર્મી બી બી ખાચર સહિતની ટીમ દ્વારા ખાનગી માહિતીને આધારે ઓપરેશન ગોઠવી સસલાના શિકારની હિરાસર સીમ વિસ્તારમાં પ્રવૃતિ કરતા સાડમીયા વિપુલભાઇ બાઘુભાઇ તેમજ સાડમીયા બાઘુભાઇ રવજીભાઇ ને પકડી પાડવામાં આવેલ છે

પકડાયેલ બંન્ને આરોપી પાસે થી સસલાને ફસાવવા માટે ની ઝાળ મહિટા સહિતનો મુદ્દામાલ કબજે કરી તેઓની સામે વન્ય કાયદા મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.