રોજનું ચાર મિનિટનું સાઈક્લિંગ કોષોને ઘરડા થતાં અટકાવે છે.

health
health

અમેરિકાના સંશોધકોએ કરેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે વૃદ્ધત્વને પાછું ઠેલવા માટે દરરોજનું ચાર મિનિટનું સાઈક્લિંગ પણ પુરતું છે.

આ સાઈક્લિંગ એકદમ ઝડપી હોવું જોઈએ. ભારતીય મૂળના તબીબ ડોક્ટરે તેમના સાથીદારોએ આ અભ્યાસ કર્યો હતો.

તેમણે કહ્યું કે ચાર મિનિટનું ઓલઆઉટ સાઈક્લિંગ વધુ ચરબી બાળે છે અને મેટાબોલિક રેટ વધારીને શરીરના ઘરડા થવા માંડેલા કોષોની પ્રક્રિયા ધીમી પાડે છે