Abtak Media Google News

મેષ

(..)

Rashi2 1

માનસિક તનાવ હળવો થવાનો છે. નાણાકીય પ્રશ્નો હલ થાય નોકરીયાત કર્મચારીઓનો સહયોગ મળે ભાગીદારી જોડાણો શકય બને શેર સટામાં લાભ રહે જુના સંબંધો ઉપયોગી રહે ધનપતી વ્યકિતની મુલાકાત થાય ભૌતિક સુખ સગવડતાઓ વધવાના રોકાયેલા નાણા છૂટા થવાની શકયતા ઉભી થાય રાજકીય લાભ રહે ભાઈ બહેનો સાથે સુમેળ વધે મિલ્કતના પ્રશ્નો અનુકુળતા રહે મૌલીક વિચારો એજ તમારા સફળતા છે. મિત્રજન સાથે સારૂ ટયુનીંગ રહેશે વધુ પડતા આકાંક્ષાઓને લઈને કોઈ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું થોડી કરકસર શીખવાની જરૂરત રહે સ્વાર્થ વૃત્તિ દાખવી સ્વાસ્થય બાબત સુધારો જોવા મળે સાથ સહકાર સારો રહે બુધ્ધિ પ્રતિભા સતેજ થવાની છે.

વૃષભ

(,,)

Sign Taurus

કાર્ય શકિત વધવાની સાથે સાથે ગુસ્સાને કાબુમાં રાખવો પ્રિયપાત્ર સાથે મિલન મુલાકાત સફળ રહે નોકરીયાત બદલીના ચાન્સ વ્યવસાય કાર્યક્ષેત્રનો વિકાસ થાય સ્વાસ્થયમાં સુધારો થાય સંગીત કલાક્ષેત્રે સફળતા રાજકીય લાભ. આવક વધારવાના પ્રયત્નો ફળવાના રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારોની ઈચ્છા ફળે વિદેશથી લાભ સામાજીક સંસ્થામાં હોદો મલે પાર્ટીઓમાં જવાનું થાય પ્રેકિટકલ બનવાની જરૂર રહે. બીજાઓને કાબુમા રાખીને તૈયારી બતાવવી વિજાતીય સંબંધો યા ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું નકારાત્મક વિચારોથી દૂર રહેવું તમારી લાગણીઓનો ગેર લાભ ન લેવાય તે ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય જૂના સંબંધો તાજા થાય ધાર્મિક યાત્રા પ્રવાસન ઈચ્છા ફળવાની.

મિથુન

(,,)

3 74

થોડી ધીરજ કેળવવાની સલાહ છે. નોકરીમાં સ્થિરતા રાખવી વ્યવસાયમાં નવુ રોકાણ ન કરવું કાર્યભાર ટાળવો, સ્વાસ્થ્ય જાળવવું ભાગીદારોનો સહકાર રહે. આધ્યાત્મિક વિચારો અપનાવવા કાલ્પનીક વિચારોથી દૂર રહેવું. નવા આયોજન બાબત કોઈ ઉતાવળ ન કરવી યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે હરીફોને લઈને ટેન્શન રહે ભાઈ બહેનો સાથે સુમેળ રાખવો, કર્જ કરવાથી જાળવવું બીજાની તકલીફો સમજીને તેમને મદદ કરવાની ઈચ્છા ફળવાની પાર્ટીમાં જવાનું થાય રાજકીય વ્યકિતઓ સાથે મીલન મુલાકાત થાય ટીમ વર્કનો લાભ મળવાનો લેખન કાર્ય પ્રત્યે તમારી રૂચી વધવાની સંતાનોને વધુ અભ્યાસ કે નોકરીને લઈને વિદેશ જવાની તક મળવાની કાનુની પ્રશ્નોથી દૂર રહેવું.

કર્ક

(,)

5 117 1

આત્મવિશ્ર્વાસ વધવાનો નોકરીમાં પ્રબોશન બદલીના ચાન્સ સામાજીક પ્રતિષ્ઠા વધવાની આર્થિક લાભ નવી તકો મળવાની વ્યવસાય ક્ષેત્રે મનચાહી સફળતા રાજકીય લાભ શકિતઓનો યોગ્ય ઉપયોગ સફળતા તરફ લઈ જશે પ્રવાસ થાય. રોકાયેલા નાણા છૂટા થાય મિલ્કતના પ્રશ્નમાં અનુકુળતા રહે પરિવારના સભ્યોનો સહકાર સારો રહેવાનો શેર સટ્ટામાં અનુકુળતા રહે સંસ્થાના કાર્યને લઈને વિદેશ જવાનું થાય દાંપત્યજીવનમાં ગેર સમજો ટાળવાની કોશિષ કરવાથી સફળતા રહે. મેડિટેશન, યોગને અપનાવવાથી લાભ રહે ભાઈ બહેનો સાથે બીઝનેશને લગતા પ્રશ્નોની ચર્ચા થાય ઈમ્પોર્ટ-એકસપોર્ટના ધંધામાં સફળતા રહે. સંતાનોની સગાઈ લગ્નના પ્રશ્નોમાં ધ્યાન દેવાથી સફળતા મળે નિર્ણયો બાબત બીલકુલ ઉતાવળ ન કરવી.

સિંહ

(,)

Rashi 05 Sinh

મનચાહી સફળતા મેળવશો નવી યોજનામાં લાભ સંસ્થામા હોદો મળે, કર્મચારી વર્ગનો સહકાર સારો રહે, વ્યવસાયમાં નવુ રોકાણ લાભદાયક રહે રાજકીય સંપર્કો વધે સ્વાસ્થયમાં સુધારો થાય અપરણીતોને સફળતા રહે. વ્યકિતત્વનો લાભ મળવાનો નવી તકો તમારી રાહ જુએ છે.તેઓ અહેસાસ કરશો, અંગત જીવનમાં ગેર સમજો દૂર થાય મિલકતના પ્રશ્નોમાં અચાનક લભા રહે સીઝનલ ધંધામાં આર્થિક લાભો રહે પ્રતિષ્ઠા વધારવાના પ્રયત્નો ફલવાના ઈ-મેઈલ દ્વારા વિદેશમાં રહેતી વ્યકિત સાથે મિત્રતા થવાનો યોગ છે. તમો ઘણા સમયથી જે વિચારો છો તે બાબતમાં આ સમય તમોને સાથ આપશે. તમારી બનતી ઈચ્છાઓને પૂર્ણ થતી જોઈ શકશો ધાર્મિક કાર્યોમાં રૂચી વધવાની

કન્યા

(,,)

6 1

અટકતા કાર્યોને વેગ મળવાનો છે. નોકરીમાં કર્મચારી વર્ગનો સહકાર રહે ભાઈ બહેનો સાથે કોઈ મહત્વની ચર્ચા વિચારણા થાય કાનુની પ્રશ્નોથી દૂર રહેવું નવી ઓળખાણ થાય સ્વાસ્થ્ય જાળવવુ ગુસ્સો ટાળવો યાત્રા પ્રવાસ થાય. જૂના કર્જના પ્રશ્નો હલ કરવાનો મોકો મળવાનો ભાઈ બહેનોની સગાઈના કાર્યમાં અનુકુળતા રહે લગ્નજીવનમાં ગેર સમજો ટળવી ભાગીદારોને સહકાર દેવો આધ્યાત્મિક વિચારો અને શ્રધ્ધા કેળવવી નકારાત્મક વચારોથી દૂર રહેવું અપરણીતોને સગાઈ લગ્નની ઈચ્છા ફળવાની વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે જૂના મિત્રો સાથે મિલન મુલાકાત લાભ દાયક રહે. મિલકતના કોઈ પ્રશ્નો ઉભા થવાની શકયતા રહે. શેર સટ્ટામાં જોખમો ટાળવાની સલાહ છે.

તુલા

(,)

Images 3

મહત્વના કાર્યોમાં કોઈ ઉતાવળ ન કરવી નોકરીમાં લાભ, સરકારી કાર્યોમાં જશળવવું ઉધારી ધંધાને લઈને આર્થિક મુશ્કેલીનો સાધનો રહે વીલ વારસાના પ્રશ્ર્નોમાં લાભ રહે ભાઈ બહેનોનો સહકાર સારો રહે સ્વાસ્થ્ય બાબત બેદરકારી રાખવી જૂના મિત્રોની મુલાકાત લાભદાયક રહે અપરણીતોને સગાઈ લગ્નના કાર્યમાં સફળતા રહે . લેખન કાર્યમાં અનુકુળતા રહે રાજકીય વ્યકિતથી લાભ આ સમય દરમ્યાન સાચા સંબંધો મિત્રોનું મૂલ્ય સમજાશે નવા સંબંધો કેળવવામાં કોઈ ઉતાવળ ન કરવી તમારી પ્રતિભા વિશે તમારે સભાન રહેવાનું છે. રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારોની ઈચ્છા ફળવાની છે. મોસાળથી સારો લાભ મળવાનો એજયુકેશન લાઈનમાં વિશેષ ‚ચી રહેવાની.

વૃશ્ચિક

(,)

વૃશ્ચિક 4 1 2

આત્મવિશ્વાસ જાળવી રાખવો, મિલકતના પ્રશ્નમાં લાભ નોકરીમા લાભ સીઝનલ ધંધાની ભાગીદારીથી લાભ, વિજાતીય મિત્રતા ગાઢ બને યાત્રાપ્રવાસની ઈચ્છા ફળે સ્વાસ્થયમાં સુધારો રહે. લગ્નજીવનમાં જાળવવું લાલચથી દૂર રહેવું કર્જમાં રાહત અગત્યના કાર્યોમાં અંગત ધ્યાન દેવું નોકરી શોધતી વ્યકિતને નોકરી મેળવવામાં સફળતા મળે પિતાજીના વ્યવસાયમાં વિશેષ લાભ રહે. ચીજ વસ્તુની ખરીદી થાય વાણી વર્તન ઉપર કાબુ રાખવો, બાળપણના મિત્રો સાથે મુલાકાત થાય જૂના સ્મરણો તાજા થાય વિજાતીય મિત્રતા કેળવવામાં બુધ્ધિનો ઉપયોગ કરવો ભાગીદારોને સમજવાની કોશીષ કરવી પરિવારના પ્રશ્નો ઉપર ધ્યાન દેવું રાજકીય સંબંધો ગાઢ બને વિદેશ વસતા સગા સ્નેહીજનોનો સાથ રહે આર્થિક લાભ મળે.

ધન

(,,,)

Rashi 09 Dhanu

 

કાર્યભાર વધવાનો અટકતા કાર્યો આગળ વધવાના નોકરીયામાં બદલીની ઈચ્છા ફળે વ્યવસાયમાં ન ધારેલી સફળતા આવકની સાથે ખર્ચ પણ રહેવાનો મિલકતના પ્રશ્નોમાં વેચાણ બાબત ઉતાવળ ન કરવી સ્વાસ્થ્યમાં સુધારો થાય. સગા સ્નેહીજનોની સાથે મિલન મુલાકાત થાય પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય પરિવારના સભ્યો સાથે ગેર સમજો ટાળવા નિખાલસતા ભર્યો વહેવાર રાખવાથી લાભ રહેશે વાણી પર કાબુ રાખવો આત્મવિશ્વાસને કાબુમાં રાખવો નવી ભાગીદારી યોજનામાં આગળ વધવાની ઈચ્છા ફળવાની અપરણીતોને લગ્નની ઈચ્છા, ફળવાની લકઝરી ચીજ વસ્તુની ખરદી પાછળ ખર્ચ રહે. ઉપરી વર્ગ સાથે ગેર સમજો ટાળવાની કોશિષ લાભદાયક રહે. જુના નાણાકીય જવાબદારીઓને લઈને નાણાભીડનો સામનો રહે.

મકર

(,)

Images 4

નકારાત્મક વિચારો ટાળવા, નોકરીમાં લાભ હિતશત્રુઓથી જાળવવું ભાઈ બહેનો સાથે દલીલબાજીથી દૂર રહેવું સ્નાયુને લગતી તકલીફોથી જાળવવું મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા રહે નવી તકો વધવાની થોડી ધીરજ કેળવશો. સામાજીક પ્રતિષ્ઠા વધવાની તમારા કાર્યની કદર થવાની અપરણીતોને સગાઈ લગ્નના કાર્યમાં સફળતા મેડીટેશન યોગને અપનાવવાથી લાભ મિત્રોનો સહકાર રહેવાનો, દિશાહીન પરિસ્થિતિ દૂર થતી હોય તેવો અહેસાસ કરશો મોસાળથી લાભ રહે નબળી વાતોથી દૂર રહેશે પ્રોત્સાહીત કરે તેવી વ્યકિતનો સંપર્ક જાળવી રાખવો સાથે સાથે વહેવાર અભીગમ પણ અપનાવવો અધિકારી વર્ગ સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય રાજકીય સંસ્થામાં સારો હોદો વધે શેર સટ્ટાથી દૂર રહેજો ઉધારી ધંધાથી દૂર રહેજો.

કુંભ

(,,)

કુંભ

માનસીક તનાવ રહેવાનો નવી યોજનામાં ધીરજ રાખવી વ્યવસાયીક બાબતોને બહુ મહત્વ ન આપતા સ્વાસ્થ્ય જાળવવું નોકરીમાં કાર્યભારથી દૂર રહેવું કાનુની પ્રશ્નો ટાળવા મિલ્કતના પ્રશ્નોથી લાભ રહે. પરિવારના સભ્યો સાથે મતભેદો ટાળવા બી.પી.ની તકલીફથી જાળવવું મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી ભાઈ બહેનોની સગાઈ લગ્નના કાર્યમાં સફળતા રહે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય અંગત ખર્ચ પણ રહેવાનો ધાર્મિક કાર્યોમાં રૂચી વધવાની જૂના પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો ફળવાના સંતાનોની પ્રગતિ માટે સારો સમય રહેવાનો સાઈડમાં આવક વધારવાના પ્રયત્નો ફળવાના.

મીન

(,,,)

Images 1 1

મનચાહી સફળતા મેળવવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં બદલીના ચાન્સ વિદેશ જવાની તક મળે વ્યવસાયમાં પરિવર્તન થાય પરિવારના પ્રશ્નોમાં પણ ધ્યાન દેવામાં સફળતા મેળવશો આવક વધારવાના પ્રયત્નોમાં સફળતા મળવાની ભાઈ બહેનોનો સાથ સહકાર રહે. આધ્યાત્મિક વિચારો વધવાના સ્વાસ્થ્ય બાબત જાળવવું અગાઉ કરેલી બચતનું વ્યવસ્થીત રોકાણ કરવામાં સફળતા મળવાની, સીઝનલ ધંધામાં લાભ રહે. કુનેહ પૂર્વકના નિર્ણયો લાભદાયક રહે મિત્ર વર્તુળનો સહકાર સારો રહે આળસ વૃત્તિથી દૂર રહેજો વધુ પડતા વિચારોને રાખજો ભૌતિક સુખ મેળવવાનો પ્રયત્ન ફળે રહેણાંકના પ્રશ્નો હશે તો તે દૂર થાય યાત્રા પ્રવાસ દરમ્યાન કોઈ સારી ઓળખાણ થાય આર્ટ સંગીત કલાક્ષેત્રે રૂચી વધવાની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.