Abtak Media Google News

પ્રદુષણની પરાકાષ્ઠા

પ્રદૂષણનીપરાકાષ્ઠા આ તસ્વીરમાં નજરે પડે છે. પહેલા તો ગંદકીનું પ્રદુષણ બાદમાં કચરાના ઢગલાને સળગાવાતા વાયુનું પ્રદુષણ ધન પ્રદુષણ સ્વરુપે રહેલો કચરો સળગીને વાયુ પ્રદુષણમાં રુપાંતર થાય છે. આખરે તો પ્રદુષણ જ વધે છે. માત્ર પ્રદુષણનું સ્વરુપ જ બદલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચરાને સળગાવવા પર મહાનગરપાલીકાએ પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ પાલીકાના કર્મચારીઓ જ કચરાને સળગાવી પાલિકાના નિયમોનો ઉલાળીયો કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.