Abtak Media Google News

બોલિવૂડ એક્ટ્રેસીસ તેના અભિનયની સાથે-સાથે તેનાં વસ્ત્ર પરિધાન, મેકઅપ, લાઇફસ્ટાઇલ, માટે પણ યુવતીઓની આઇકોન મોડેલ બની હોય છે. અને  એટલે જ તેને અપનાવેલી ફેશનનાં ફોલોવર્સ વધુ જોવા મળે છે. તો અહિં બોલીવુડની ફેશનબેલ હિરોઇનો ઉનાળામાં કેવો ટ્રેન્ડ અપનાવે છે. તે વિશે વાત કરીશું.

17C733Fc4E62Bb9982E8B694D50792Fc– કરીનાનો આ ડ્રેશ તેને વધુ હોટ લુક આપે છે. જેમાં તે લાજવાબ દેખાય છે.

36E0Adc2Ef067Eaf97Fe7F5Bce249997– મલાઇકા કોઇપણ ડ્રેસમાં હોટ એન્ડ સેક્સી જ દેખાય છે પરંતુ આ સમરમાં તેણે ટ્રેન્ડી સ્ટાઇલ સાથે નોટીસ કરવામાં આવી છે.

94526423Fac0E26E6Ad83Fd7Aea2D644– દીપીકા એક ઇવેન્ટમાં સાઇડમાં બ્લેક અને ઓરેંજ સ્ટ્રીપ્સ સાથે સ્ટ્રેટ લાઇનમાં બટન પેસ વર્ક વાળુે પેન્ટ પહેરી પહોંચી હતી તેની આ પેટર્ને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા પણ મેળવી હતી.

– એક ટોક શો દરમિયાન નેહા ટ્રાઉઝર પેન્ટની નવી પેટર્ન પહેરેલી નજર આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.