Abtak Media Google News

વાત જ્યારે સુંદરતાની આવે ત્યારે તેને લગતી કોઇ પણ સમસ્યાઓમાંથી દરેક વ્યક્તિ છુટકારો મેળવવા માંગતા હોય છે. ડાર્ક સર્કલએ તેમાની એક સમસ્યા છે. આંખ નીચાના ડાર્ક સર્કલ ઓછીની ઉંઘ, મોડે સુધી કોમ્પ્યુટર પર કામ કરવું, શારીરીક કમજોરી, વધુ થકાનનાં કારણે થાય છે. એવામાં થોડા સમળ ઉપાય અપનાવીને તમે તેમાંથી છુટકારો મેળવી શકો છો.

– કુકુમ્બર થેરેપી

ડાર્ક સર્કલની પ્રોબ્લેમને દુર કરવા માટે કુકુમ્બર થેરેપીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક સુતરાઉ કાપડના ટુકડાને આંખ ઉપર લગાવી રાખો અને થોડાસ સમય સુધી આંખને બંધ કરી ડાર્ક સર્કલ પર હળવા હાથે મસાજ કરો તેનાથી આંખની આસપાસનું પુલ પુલાયન ઓછુ થશે સાથે જ કળાશ પણ ઘટશે.

– ડાર્ક સર્કલને કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. રહેલા તત્વ, ટેનીન આંખોની આસપાસ સોજો અને ડાર્કનેસને ઓછુ કરે છે.

– ૫૦ ગ્રામ તુલસીના પાનમાં, નીમના પાંદડા અને ફુદીના પાંદને મુલાબજબમાં મીક્સ કરીને પીસીલો. ત્યાર બાદ આ રસમાં થોડી હળદર મીક્સ કરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટમાં ડાર્ક સર્કલ્સ પર લગાવો. આમ કરવાથી ડાર્ક સર્કલ ઘણા ઓછા થવા માંડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.