Abtak Media Google News

તમે હમેશા તમારા મમ્મી કે દાદી પાસે મુલતાની માટીના ફાયદા વિષે સાંભળ્યુ હશે. સોફ્ટ અને ગ્લોઇગ માટે મુલતાની માટી ઘણી જ ફાયદેમંદ છે. મુલતાની માટી સરળતાથી માર્કેટમાં મળી રહે છે.મુલતાની માટી એ સ્કિનના ઘણા પ્રોબ્લેમને દૂર કરે છે. સામાન્ય રીતે દરેક યુવતીને પીપલ્સ અને ઓઇલી સ્કિનની પ્રોબ્લેમ રહે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો મુલતાની માટીથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરી તે પરેસહની માથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ફેસ પેક કઈ રીતે બનવું.

આ ફેસ પેક બનવા માટે 3 ચમચી મુલતાની માટી, 1 ચમચી નીં પાઉડર,2 ચમચી ગુલાબજળને એક બાઉલમાં નાખી મિક્સ ચહેરા પર લગાવો. આ પેક તમારી સ્કિનમાં રહેલા ડેડ સેલ્સને બહાર કાઢવામાં મદદ કરશે અને પીપલ્સ અને ઓઇલી સ્કીન માથી છુટકારો આપશે. સાથે તમારી સ્કિનને ગ્લો કરવામાં પીએન મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.