Abtak Media Google News

કેટલાક ફૂડ જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તેમાંના કેટલાક ખાસ મહત્વ ધરાવે છે. તેમનામાં રહેલા ન્યૂટ્રિએન્ટ્સ જેમકે ઓક્સીડેન્ટ્સ વધતી ઉંમરની અસર ઓછી કરવામાં મદદ કરે છે. આ સ્કિનની અનેક સમસ્યાઓથી બચવામાં ઇફેક્ટિવ છે.

પપૈયાંના પલ્પને મધમાં મીક્ષ કરી ચહેરા પર લગાવો વધતી ઉંમરની અસર દેખાશે નહિં

બટાકા અને ગાજરને પીસીને સ્કીન પર લગાવવાથી સ્કીનની ઇલાલ્ટિસીટી વધે છે.

દહીંમાં લીંબુનો રસ અને હળદર પાવડર મીક્ષ કરી ચહેરા પર લગાવવાથી ચહેરામાં નીખાર આવશે.

બદામમાં કાચૂં દૂધ મિક્ષ કરીને લગાવવાથી રિંકલ્સ અસર ઓછી દેખાશે.

કાચા દૂધમાં મધ મીક્ષ કરીને ચહેરા પર લગાવો જેનાથી રિંકલ્સ અસર દેખાશે.

મધમાં ગુલાબજળ મિક્ષ કરીને સ્કીન પર એપ્લાય કરવાથી સ્કીનની ચમક વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.