ગીર સોમનાથ એલ.સી.બી.ના પો.કોન્સ. ભુપેન્દ્રસિહ હકુભા ચાવડાને મળ્યો બીજો એવોર્ડ માહે જુન-૨૦૧૮ ના માસમાં ઇગુજકોપને લગત પ્રસંશનિય કામગીરી કરવા બદલ તા.૧૩/૮/૨૦૧૮ ના રોજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા સાહેબના હસ્તે ઇ-ગુજકોપ લગત ઇ-કોપ એવોર્ડ-જુન/૨૦૧૮ એનાયત કરવામાં આવ્યો. વિશેષમાં આ અગાઉ પણ સાયબર કોપ એવોર્ડ મળેલ હતો. તેમજ ઇગુજકોપ તથા સાયબર કોપ એમ બંને કેટેગરીમાં એવોર્ડ મેળવનાર રાજયના પહેલા કોન્સ્ટેબલ છે જેઓએ ગીર સોમનાથ પોલીસનું ગૌરવ વધારેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય
- રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી
- 162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર
- GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ
- પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…
- ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્નો સામે વિધાર્થીઓએ વાંધા ઉઠાવ્યા
- ભારતીય કલા સંસ્કૃતિનો વૈશ્વિક “દબદબો” યોગ પછી ગુજરાતી ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
- લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ થાય તેવી શકયતા