જેતપૂરમાં ગોકળ ગાયની ગતિએ ચાલતા રસ્તાના કામો: પ્રજા પરેશાન

rajkot
rajkot

કોંગ્રેસની આગેવાનીમાં વેપારીઓએ આવેદન પત્ર પાઠવ્યું

જેતપુર શહેર કોંગ્રેસની આગેવાનીમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર દુકાન ધરાવતા વેપારીઓએ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પડતી પારાવાર મુશ્કેલી અંગે એક વિશાળ રેલી કાઢી નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક ખાડાખબડાવાળા રોડ, ગંદકી પાણીની તૂટેલી પાઇપ લાઇનો તેમજ ધૂળી છૂટકારો અપાવવા માંગ કરી હતી

જેતપુર શહેરમા છેલ્લા ૩વર્ષી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે જેના કારણે છેલ્લા ૩વર્ષી શહેરીજનો ખોદાયેલ રોડ રસ્તાઓને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમા શહેરના તમામ રસ્તાઓ ખોદાઇ જવાને કારણે શહેરનો એક પણ રસ્તો વાહન ચલાવવા લાયક ની રહ્યો ખાડા ટેકરાવાળો જાણે ગાડા માર્ગ હોય એવો ઈ ગયો છે અને આ રસ્તાઓ ઉપરી આખો દિવસ સતત ધૂળની ડામરીઓ ઉડવાને કારણે શહેરનો દરેક નાગરિક ધૂળી તી કોઈને કોઈ બિમારીનો એક વાર તો ભોગ બન્યો જ છે અને વેપારીઓને પોતાની દુકાનોમાં ધૂળ ન આવે તે માટે દુકાનો  આડે પ્લાસ્ટિકના પારદર્શક પડદા લગાવવા પડે છે તેમ છતાય દુકાનોમા અને રેકડીઓ રાખેલ વેપારીઓનો માલ ધૂળને કારણે બગડી જાય છે. ઉપરાંત શહેરના મુખ્ય માર્ગ પર સાવ સફાઈ જ કરવામાં આવતી ની જેી મુખ્ય બજારમાં ચારેબાજુ  ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે અને ભૂગર્ભ ગટરની ખોદાઇને કારણે શહેરભરમાં ઠેર ઠેર પાણીની પાઇપ લાઇનો તૂટી ગયેલ છે આમ છતા પાલિકાને કોઈ પણ પક્ષ કે નાગરિક રજૂઆત કરવા જાય તો સતાના નશામાં ચુર સતાધિશો જાડી ચામડીના ઈ ગયા હોય પ્રજાની પડતી મુશ્કેલી સામે કોઈ ધ્યાન જ ની આપતા જેને કારણે આજે શહેરના મુખ્ય માર્ગ પર

congress | jetpur
congress | jetpur

આવેલ દુકાનોના વેપારી દ્વારા શહેર કોંગ્રેસની આગેવાનીમા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી તાત્કાલિક ખાડાખબડાવાળા રોડ, ગંદકી, પાણીની તૂટેલી પાઇપ લાઇનો તેમજ ધૂળી છૂટકારો અપાવવા માંગ કરી હતી અને

જેતપુર મા એમજી રોડ ના વેપારીઓ કોગ્રેસ ના આગેવાનો મલ્યા અને સૌએ એક સુરે કહેલ કે પાલિકા મા અમુક ભાજપ સભ્યો ને પોતાના વિકાસ મા રસ છે તમે લોકો આવો અમે તમને આગામી ચુટણી મા સહયોગ આપ્શુ એક બાજુ ભાજપ ના આગેવાનો કરોડો ની ગ્રાંટ પાલિકામાં અપાવી તેવી જાહેરાતો છાપા મા પોતાના ગજવા માી કેમ આપી હોય તેમ પોતાની વાહ વાહ કરવામા આવે છે તો પાલિકામાં એ ગ્રાંટ જાય છે કયા જેતપુર મા સરકારી દવાખાના મા ટીબી ખાસી શરદી તાવ ગલા બેસી જવા સહિત ના કેસ વધી ગયા છે  ત્યારે વર્તમાન પાલિકામાં ભાજપ ના લોકો ને પ્રજા ની કઈ પડી ની અને પોતાના વિકાસ ની પડી છે હવે તો જેતપુરના લોકો આગામી ચુટણી ની રાહ જોઈ રહીયા છે તેવી વાતુ વેપારીઓ પાસે ભાજપ વિરુધ્ધ મૂડ જોવા મલી રહ્યો હતો જે જોતા આગામી દરેક ચુટણી મા જેતપુર ની પ્રજા એક દિવસ ના રાજા બની ભાજપ વિરુધ્ધ મતદાન કરવા નો સંકલ્પ કરી અને કોગ્રેસ ને સા આપવા આવેદન મા આવેલ મોટી સંખ્યામા લોકો વાતો કરી રહયા હતા જેતપુર મા ઘણા સમય પછી કોગ્રેસ મા  મોટી રેલીઓ નિકલી હતી અને પ્રજા ભાજપ ી કંટાલી કોગ્રેસ પાસે સામેી વેપારીઓ ગયા તે તે ભાજપ માટે ખતરા ની ઘડી જરૂર ગણાય ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે લોકો ની સમસ્યા હલ કરશે કે આગામી સમય મા પ્રજા ને સતા પરિવર્તન નો મોકો આપે છે તે જોવું રહ્યુ.