Abtak Media Google News

કુમાર ની ફિલ્મ ‘ગોલ્ડ’ નું ટ્રેલર નિર્માતાઑ દ્વારા થોડા સમય પહેલાજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ના ટ્રેલર ની શરૂઆત ધમાકેદાર ડાયલોગ થી થાય છે આ ફિલ્મ ડાયલોગ ઉપરાંત ઇમોશન થી ભરેલી છે. આ ફિલ્મમાં એક ડાયલોગ છે જે, ‘ हमारे घर में इंकलाब जिंदाबाद पहले होता है फिर नाश्ता होता है….

ફિલ્મ ગોલ્ડ ની કહાની એક હોકિ કોચ ઉપર આધારિત ફિલ્મ છે જે ભારત ને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવવા માંગતા છે. કોચ નું સપનું હતું કે તે બ્રિટિશેર્સ ને તેનાજ લોકો અને કિંગ ની સામે હરાવી ને ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને લાવું. અક્ષય કુમાર પોતાના કિરદારમાં દમદાર નજર આવી રહ્યા છે. આ ઉપરાંત અમિત સાધ અને ‘મુક્કાબાઝ’ ફેમ વિનીત સિંહ પણ આ ફિલ્મ ના ટ્રેલરમાં નજર આવી રહ્યા છે.

જુઓ આ ફિલ્મ નું ટ્રેલર…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.