Abtak Media Google News

ગોંડલ તાલુકા ના બંધિયા – કેસવાળા  ગામે ભારે વરસાદના કારણે ઘોઘાવદર ગામ ની નદી બે કાંઠે વહી છે.ઘોઘાવદર પાસે વીજ થાંભલા ધરાશાહી વીજ પુરવઠો ખોરવાયો.ઘોઘાવદરની નદી બે કાંઠે થતા ગ્રામજનો જોવા ઉમટ્યા,ભારે વરસાદના કારણે ગોંડલ તાલુકાના બંધિયા થી શીશક જવાનો રોડ બંધ.ગોંડલથી અમરેલી જવાનો રસ્તો ધોવાયો.

Whatsapp Image 2019 07 01 At 8.31.52 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.