Abtak Media Google News

૫૦૦ અને ૧૦૦૦ના દરના રૂ.૨૨૦૦૦ કર્યા કબ્જે

ગોંડલના ભગવતીપરામાં રહેતા શખ્સ પાસે રદ થયેલી ચલણી નોટો હોવાની બાતમી પોલીસને મળતા તેના રહેણાંક મકાન પર દરોડો પાડી રૂ.૨૨ હજારની નોટો સાથે જડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભગવતીપરાનાં પટેલવાડી સોસાયટીમાં રહેતા નરેશભાઈ રાજુભાઈ સિંઘવના ઘરે પીએસઆઈ ઝાલાએ દરોડો પાડી તલાશી લેતા રદ થયેલી રૂ.૧૦૦૦ના દરની ચાર નોટ તથા રૂ.૫૦૦ના દરની છત્રીસ નોટો કબ્જે કરી નરેશ સિંઘવા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.