Abtak Media Google News

રાજકોટના ગૌતમ ગૌસ્વામીનો વિશેષ આમંત્રીત સભ્ય તરીકે સમાવેશ

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે પરામર્શ કરી યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ કારોબારી જાહેર કરી છે.

પ્રદેશ કારોબારીમાં હરીરામ સાવંત, શિલ્પેશ દેસાઇ, ‚પેશ દેશમુખ, ગૌરવ જીરવાલા, ચેતન દેસાઇ, નિશીત પટેલ, શૈલેષ ઝાલાાડીયા, વિમલ પટેલ, રાકેશ મહાલે, રાજુ રબારી, બિરેન પટેલ, યોગેશ પટેલ, હિતેશ રાઠવા, ચિરાગ પટેલ, મેહુલ ધારી, ડો. આશવ પટેલ, રાહિત સાધુ, કુલદીપ બારોટ, વિશાલ દેસાઇ, નિલેશ પટેલ, નીતીન દેસાઇ, શંભુ રત્નોતર, પ્રિમલ પટેલ, રાજેન્દ્ર કાઠીયા, કિંજન પટેલ, શ્યામ દેસાઇ, હિતેશ ચનીયારા, ગીરીશ ભાડજા, જયેશ પટેલ, જગદીશ બાપોદરા, વિપુલ સાવલીયા, જીત ‚પારેલ, કમલેશ ઉલવા, લકીરાજસિંહ વાળા, પ્રકાશ પટેલ, રામ માતંગ, ભરત પારઘી, સ્મિત દરજી, ધવલ રાવલ, અલ્પેશ પટેલ, મૃગેશ પટેલ, નરેશ દેસાઇ, રણધીરસિંહ પઢેરીયા, ભરત ઠકકર, નીતેશ પટેલ, કૌશલ ગજજર, યશપાલસિંહ રહેવર, હરેશ ભટોળ, પવન ચૌધરી, જીતેશ શીંગાળા, ભુમીત ડોબરીયા, યોગેશ કયાડા, હસમુખ સોરીયા, પ્રયાગ ટીલાવત, સુરેશ પરમાર, મિહિર સોની, જયદીપ ખાચર, રમેશ આહીર, સતીષ શીંગાળા

આમંત્રિત સભ્યો તરીકે રાજેશ વારડે, સંજયસિંહ રાજ, દિલેશભા જાદવ, હિમાંશ પટેલ, મનેષ પટેલ, સંજય પટેલ, વિકી ત્રિવેદી, ધવલ દવે, અનિલ પટેલ, અશ્ર્વિન સોજીત્રા, હરેન્દ્રસિંહ ગોહિલ, નંદલાલ પટેલ, જય બુટાણી, ફાલ્ગુન ઉપાઘ્યાય, અભિ ઠાકર, નિશાંત મોદી, ચિરાગ ફણશે, દેવેન્દ્ર ઠાકોર, જશવંતસિંહ વાઘેલા, અપૂર્વ પટેલ, પ્રણવ પટેલ, રાકેશ દેસાઇ, દિનેશ દેેસાઇ, જયરાજસિંહ જાડેજા, વિનોદ કો. પટેલ, જૈવલ ભટ્ટ, વિશેષ આમંત્રિત સભ્યપદે તરીકે નિરવ પટેલ, કલ્પેશ રાવલ, વિજય વનરાજ, નીલ રાવ, હર્ષ દવે, પરાગ બારોટ, ધુમીલ પટેલ, સતિષ પટેલ, મનીષ સાબલપરા, દિનેશ દેસાઇ, પ્રવિણ માળી, વિપુલ પટેલ, ભગીરથ ત્રિવેદી, ધવલ દવે, ભરત પટેલ, રાજેન્દ્ર પટેલ, ગૌરાંગ પટેલ, નિરવ અમીન, ઝુબીન આશરા, પોરસ પટેલ, યોગેન્દ્રસિંહ ગોહિલ, ભરત પટેલ, સંજય પટેલ, વિજયસિંહ જેઠવા, ઇન્દ્રજીતસિંહ પરમાર, ગૌતમ ગોસ્વામી, મનીષ સંઘાણી, નિખીલ આહીર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.