Abtak Media Google News

યુવક રીઢો ગુનેગાર હોવાનું અનુમાન: પોલીસે પોસ્કો સહિતની કલમ ઉમેરી તપાસ હાથ ધરી

કહેવાય છે કે કળ યુગ ની શરૂઆત થઇ છે અને દિવસે ને દિવસે બળત્કાર ના કેસો માં વધારો થઇ રહ્યો છે જયારે ધોરાજી માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે મહિપાલ સિંહ ઝાલા એ ચાર્જ સાંભળ્યા બાદ ગુનેહગારો ને પકડી પાડવા માટે કરી અને ચક્રો ગતિમાન કર્યા છે

વાત કરીએ જેતપુર ના ગુંદાળા ગામ ના યુવક ગોપાલ વેકરીયા  નામનો યુવક કે જેમને શારીરિક સુખ માનવ માટે તે કુંવારી છોકરીઓ ને શિકાર બનાવતો આમ તો ગોપાલ પરણિત હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ તે નિત નવા નુસ્ખાઓ અપનાવી અને યુવતીઓ ને ફોસલાવી લલચાવી અને તેને પ્રેમ જાળ માં ફસાવતો અને બાદ માં તે યુવતીઓ ને અજ્ઞાત સ્થળો એ લઇ જઈ અને તેમની સાથે બળત્કાર ગુજારતો આ બાબતની ફરિયાદ ધોરાજી ની એક યુવતી ના પરિવારજનો એ ધોરાજી પોલીસ માં નોંધાવી હતી અને જે બાબતે ધોરાજી ના જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટર એ આરોપી ના મોબાઈલ ની કોલ ડિટેઇલ ના માધ્યમ થી આરોપી અમદાવાદ માં એક ખાનગી ફ્લેટ માં રહેતો હોઈ જે ની ખરી હકીકત મળતા અમદાવાદ પોલીસ ના સહયોગ થી આરોપી ને ઝડપી પડેલ છે

અને આગળ ની કાર્યવાહી ચાલુ છે આ પીઆઇ ઝાલા એ અનેક  રીઢા આરોપી ને પકડી પડી અને જેલ હવાલે કર્યા છે અને અનેક અન ઉકેલ ગુનાહ ના ભેદ નું ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે યુવક ગોપાલ વેકરીયા જે પરણિત પણ છે અને તેમને તિયાં સંતાન માં દીકરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ યુવકે હજુ કેટલી યુવતીઓ ની જિંદગી સાથે ખેલ ખેલ્યો છે કે નહીં તે આગળ ની પોલીસ તપાસ માં બહાર આવશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.