Abtak Media Google News

હડિયાણા ગામે હાજીપીર મેળો-૨૦૧૮ કેમ્પનું જોડિયા-હડિયાણા-બાલાચડી ગામના મુસ્લિમ બીરાદરો દ્વારા ચાલુ માર્ચ મહિનાના તા.૧૭ થી ૧૯ કચ્છના શહેનશાહ હઝરત હાજીપીર બાવાના ઉર્ષમાં પદયાત્રી માટેનો કેમ્પ હડિયાણા ગામે રાખવામાં આવેલ છે.

કચ્છમાં મહાન વલીલ્લાહ અને કચ્છના હઝરત હાજીપીર બાવા (ઉર્ષ)નો મેળો આગામી તા.૧૭ થી ૧૯ આમ ત્રણ દિવસ ચાલે છે. આ ઉર્ષ દર વર્ષની જેમ પણ આ વર્ષમાં પણ પદયાત્રી કેમ્પનો લાભ લેવા વિનંતી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.