Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

ઠંડા પાણીથી સ્નાન : વાંચીને જ ઠંડી ચડી જાય પણ ફાયદા ગરમાવો આપશે  

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કયું ફૂડ કરાયું છે ?

ડેટિંગ એપ્સનાં ઉપયોગ કરવા સમયે તમારી માનસિકતા શું હોય છે??

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • ઠંડા પાણીથી સ્નાન : વાંચીને જ ઠંડી ચડી જાય પણ ફાયદા ગરમાવો આપશે  
  • ગૂગલ પર સૌથી વધુ સર્ચ કયું ફૂડ કરાયું છે ?
  • ડેટિંગ એપ્સનાં ઉપયોગ કરવા સમયે તમારી માનસિકતા શું હોય છે??
  • નડિયાદ સિરપકાંડ: નશા યુક્ત નકલી સિરપ અમદાવાદ અને હરિયાણાની બોગસ ફેકટરીમાં બન્યું?
  • દ્વારકા : નશાયુક્ત આયુર્વેદિક શીરપ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત આંઠની અટકાયત
  • જૂનાગઢના પવિત્ર દામોદર કુંડનું પ્રદુષીત પાણી સાફ કરવા કોર્પોરેશન કામે લાગ્યુ
  • ગિરનારની પરિક્રમાં રૂટ પર સફાઈ અભિયાન: 19.5 ટનના કચરાનો નિકાલ
  • જૂનાગઢ યાર્ડમાં રીંગણાની હોબેશ આવક: સાત રૂપિયે કિલો વેંચાયા
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Friday, 1 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»હળવદ: કોયબા ગામે યુવાનની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધાનું ખુલ્યું
Gujarat News

હળવદ: કોયબા ગામે યુવાનની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધાનું ખુલ્યું

By ABTAK MEDIA21/11/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
Halavad: It was revealed that Koyba village killed the youth and threw the dead body in the canal
Halavad: It was revealed that Koyba village killed the youth and threw the dead body in the canal
Share
Facebook Twitter WhatsApp

હળવદ-ધ્રાંગધ્રા હાઇવેથી કોયબા ગામ પાસે આવેલ નર્મદા કેનાલના વોંકળામાંથી બે દિવસ પૂર્વે હળવદ ટાઉનમાં રહેતા યુવાનની પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. યુવાનના મળેલ મૃતદેહમાં પ્રથમ વોંકળાના પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યુ હતું પરંતુ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટે રિપોર્ટમાં યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાથી મોત નિપજ્યાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે મૃતક યુવાનના ભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મરણ જનાર પોતાના ભાઈની હત્યા તેના મીત્રો સાથે વાડીયે મચ્છીની પાર્ટી દરમિયાન થયેલા ઝઘડાનો ખાર રાખી હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડે પાર્ટી પત્યા પછી યુવાન નર્મદા કેનાલના સાયફન પાસે સૂતો હોય ત્યારે ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી મોત નિપજાવી લાશને નર્મદા કેનાલના વોંકળામાં નાખી દીધાનું જણાવી ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 302 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મિત્રો સાથે વાડીમાં મચ્છીની મહેફીલ સમયે થયેલી બોલાચાલીનો લોહીયાળ અંજામ હત્યારાઓની શોધખોળ

મળતી માહિતી અનુસાર ગત તા. 14/11 ના રોજ હળવદ ટાઉનમાં રહેતા અજિત ઉર્ફે અજીયો ઉવ.20 પોતાના ઘરેથી ટ્રક ડ્રાઇવિંગની નોકરી કરવા જાવ છું તેમ કહી નીકળ્યા બાદ તા.19 નવેમ્બરના રોજ કોયબા ગામથી આગળ નર્મદા કેનાલના વોકળામાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે પ્રથમ કોઈ કારણોસર વોંકળાના પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયાનું બહાર આવ્યું હતું, પરંતુ યુવકના મૃતદેહને રાજકોટ પોરસમોર્ટમ કરવા ખસેડાતા જ્યાં પોસ્ટમોર્ટમમાં યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો.

બીજીબાજુ મરણ જનારના ભાઈ અશોક દેવશીભાઇ સીરોયાએ રહે.જીઆઈડીસી પાછળ વાડીમાં હળવદ પોલીસ મથકમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ રહે.કોયબા રોડ, કિશાન વેર હાઉસ બોર્ડની સામે વાડીમાં વિરુદ્ધ સાક્ષીઓ સાથે રાખી ફરિયાદ નોંધાવી કે ગઇ તા.15/11/2023 ના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી અશોકભાઈના ભાઇ અજીત ઉર્ફે અજીયો દેવસીભાઇ સીરોયા તથા તેનો મિત્ર સંજય ચંદુભાઇ કોળી, લાલજી ઉર્ફે લાલો ધીરૂભાઇ રજપુત તથા હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ એમ બધા સંજય ચંદુભાઇ કોળીના કાકા ધવલ ડાભી રહે. હળવદ વાળાની કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ વાડી ઉપર મચ્છી ખાવાની પાર્ટી કરેલ હતી ત્યારે મરણ જનાર અજીત ઉર્ફે અજીયાનો અને હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ હતો. તે બાબતનું મનદુ:ખ રાખી અજીત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ એ અજીત ઉર્ફે અજીયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મૃત્યુ નીપજાવી તેની લાશ કેનાલના પાણીના વોકળામાં નાખી દઈ તેનું મો.સા. તથા મોબાઇલ ગુમ કરી દઇ પુરાવાનો નાશ કરી દીધાની હકીકત જણાવી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ભરવાડ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

crime Died​ featured gujarat Halwad SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભૂલને ‘ ભૂલી ‘ જીવનના પાઠ શીખવા એજ સાચી ‘ જીત ‘ !!!
Next Article મોરબી: શકત શનાળામાં અદાવતના કારણે સશસ્ત્ર હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલ્ટાયો
ABTAK MEDIA
  • Website

Related Posts

ઠંડા પાણીથી સ્નાન : વાંચીને જ ઠંડી ચડી જાય પણ ફાયદા ગરમાવો આપશે  

01/12/2023

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કયું ફૂડ કરાયું છે ?

01/12/2023
Nadiad Syrup Scandal: Intoxicating Fake Syrup Made in Bogus Factory in Ahmedabad and Haryana?

નડિયાદ સિરપકાંડ: નશા યુક્ત નકલી સિરપ અમદાવાદ અને હરિયાણાની બોગસ ફેકટરીમાં બન્યું?

01/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ઠંડા પાણીથી સ્નાન : વાંચીને જ ઠંડી ચડી જાય પણ ફાયદા ગરમાવો આપશે  

01/12/2023

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કયું ફૂડ કરાયું છે ?

01/12/2023

ડેટિંગ એપ્સનાં ઉપયોગ કરવા સમયે તમારી માનસિકતા શું હોય છે??

01/12/2023
Nadiad Syrup Scandal: Intoxicating Fake Syrup Made in Bogus Factory in Ahmedabad and Haryana?

નડિયાદ સિરપકાંડ: નશા યુક્ત નકલી સિરપ અમદાવાદ અને હરિયાણાની બોગસ ફેકટરીમાં બન્યું?

01/12/2023
Dwarka: Intoxicating Ayurvedic syrup chapter including the mastermind in Detention of Intestines

દ્વારકા : નશાયુક્ત આયુર્વેદિક શીરપ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત આંઠની અટકાયત

01/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ઠંડા પાણીથી સ્નાન : વાંચીને જ ઠંડી ચડી જાય પણ ફાયદા ગરમાવો આપશે  

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કયું ફૂડ કરાયું છે ?

ડેટિંગ એપ્સનાં ઉપયોગ કરવા સમયે તમારી માનસિકતા શું હોય છે??

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.