Abtak Media Google News

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા, દર્શન તથા સોમેશ્વર પૂજન કરિ ધન્ય બન્યા હતા

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આજરોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન બાદ સોમેશ્વર મહાપૂજન કરેલ હતુ. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા તેઓને આષિર્વચન પાઠવી તેઓનુ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મંત્રી મેરજાને દક્ષિણ ધ્રુવ, સમુદ્ર દર્શન પથ તથા મંદિર પરિસર વિકાસ અંગે મુલાકાત કરી માહિતગાર કરવામાં આવેલ હતા.

5B165033 C186 4607 Bc45 De4182313C67 9133076A B718 4F50 A1B5 F5Fc4D0Fd516  D6D766Ff 12D1 4187 821A B1691Ff6B59D D91Efa98 469D 42Dc Bc0C 825E1124A37ECb519505 B958 426E B94C 6D007Cea0491

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.