Abtak Media Google News

ચક્કર લગાવીને થાકી ગયા હો તો રેડ કાર્પેટ ફેશ્યલમાંથી કોઈ પણ એક ટ્રાય કરવા જેવું છે

ચારેબાજુ લગ્નનો માહોલ છે. પ્રસંગમાં બધાને સુંદર દેખાવું છે જેના માટે ચાર-પાંચ દિવસ પહેલાં જ ચક્કર લગાવવાનાં શરૂ ઈ જાય છે. એ જ ફેશ્યલ, ક્લીન-અપ, બ્લીચ વગેરે. જો તમે આ બધું કરીને ાકી ગયાં હોય અને તો પણ અન્ય કરતાં સુંદર દેખાવું હોય તો તમે આ સમયે નવું ટ્રાય કરો. આ નવામાં તમે ટ્રાય કરી શકો છો રેડ કાર્પેટ ફેશ્યલ. શું છે આ રેડ કાર્પેટ ફેશ્યલ અને કઈ રીતે ાય છે એની જાણકારી આપણે ડર્મેટોલોજિસ્ટ પાસેી લઈએ…

રેડ કાર્પેટ ફેશ્યલ

રેડ કાર્પેટ ફેશ્યલ એટલે આપણને લાગે કે આ કંઈ રેડ કલરનું હશે, પણ નહીં; આ રેડ કાર્પેટ ફેશ્યલ રેડ કલરનું ની. આમાં ચાર ફેશ્યલ આવે છે. આ ફેશ્યલને રેડ કાર્પેટ એટલે નામ આપ્યું છે કે આ સેલિબ્રેટીઓ જ્યારે ઇવેન્ટો અટેન્ડ કરે છે ત્યારે ઇવેન્ટમાં જતાં પહેલાં આમાંી કોઈ પણ એક ફેશ્યલ કરાવે છે. એટલે એનું નામ પડ્યું રેડ કાર્પેટ ફેશ્યલ. આ ફેશ્યલ ઇવેન્ટ કે કોઈ પ્રસંગ હોય એના ચાર-પાંચ દિવસ પહેલાં કરાવવાનું હોય છે.

ફોટો ફેશ્યલ

રેડ કાર્પેટ ફેશ્યલમાં પહેલું ફેશ્યલ છે ફોટો ફેશ્યલ. આ ફોટો ફેશ્યલમાં અમે લેઝર-લાઇટનો પ્રયોગ કરીએ છીએ જેમાં અમે પહેલાં સ્કિનને ક્લેન્ઝિંગ કરીએ છીએ. એ પછી મેસોેરપી કરીએ છીએ જેમાં વિટામિન સી અને ઈ સિરમી મસાજ કરીએ છીએ. મસાજ કર્યા પછી અમે ફેસપેક લગાવીએ છીએ. જેમની એજેડ સ્કિન છે તેમને મોઇરાઇઝરના પેક લગાવીએ છીએ. યંગ કસ્ટમર હોય તો તેને વાઇટનિંગ માસ્ક લગાવીએ છીએ. આ ફેશ્યલ કરતાં એક કલાક લાગે છે. આ ફેશ્યલી તમારાં છિદ્રો ટાઇટ ઈ જાય છે. તમારી સ્કિન પર જે વાળ છે એ પણ બ્લીચ ઈ જાય છે. ટેનિંગ ઓછી ઈ જાય છે અને ફેસ પર ગ્લો પણ આવે છે. ફેશ્યલ કર્યા પછી સનસ્ક્રીન વાપરીએ છીએ.

સ્કિન ટાઇટનિંગ ફેશ્યલ

જેને લેઝર ની વાપરવું અને નોર્મલ ફેશ્યલ કરાવવું છે તેઓ સ્કિન ટાઇટનિંગ ફેશ્યલ કરાવી શકે છે. એમાં રેડિયો ફ્રીક્વન્સી મશીન વાપરીએ છીએ. એ મશીનને આખા ફેસ પર ફરાવીએ છીએ જેમાં તમારી લચેલી સ્કિન ટાઇટ કર્યા પછી અમે એજ મેસોેરપી કરીએ છીએ જે ફોટો ફેશ્યલમાં કરીએ છીએ. એ પછી અમે સ્કિન પર કોલેજન શીટ આવે છે એ લગાવીએ છીએ. એનાી સ્કિન ટાઇટ ાય છે. આ ફેશ્યલ કરતાં એક કલાક લાગે છે.

હાઇડ્રેશન ફેશ્યલ

જેમની સ્કિન બહુ ડ્રાય છે અને જેમની સ્કિનમાં જરાપણ હાઇડ્રેશન ની એવી સ્કિન માટે હાઇડ્રેશન ફેશ્યલ સૌથી સારું ફેશ્યલ છે જેમાં અમે હાયોલ્યુરોનિક ઍસિડનાં ઇન્જેક્શન વાપરીએ છીએ. આમાં અમે સૌી પહેલાં ફેસને ક્લીન કરીએ છીએ. એ પછી આખા ફેસને સંવેદનરહિત કરી દઈએ છીએ અને હાયાલ્યુરોનિક ઇન્જેક્શન ફેસ પર ઇન્જેક્ટ કરીએ છીએ. એેક હાયાલ્યુરોનિક ઍસિડના ઇન્જેક્શનને ફેસ પર ૧૦-૧૫ જગ્યા પર ઇન્જેક્ટ કરવામાં આવે છે. એનાી સ્કિનને હાઇડ્રેશન મળી રહે છે અને સ્કિનની ડ્રાયનેસ જતી રહે છે. આ ફેશ્યલ કરતાં અડધો કલાક લાગે છે.

વાઇટનિંગ ફેશ્યલ

આ ફેશ્યલમાં અમે એક મશીન વાપરીએ છીએ જેને માઇકોડર્માબ્રેશન કહેવાય છે. આ મશીનમાં ક્રિસ્ટલ લાગેલા હોય છે, જેનાથી અમે ફેસ પર મસાજ કરીએ છીએ. એ કરવાથી ચહેરો પોલિશ ઈ જાય છે. એ પછી પાછી મેસોથેરપી કરીએ છીએ. એ પછી અમે ફેસ પર વાઇટનિંગનું પેક આવે છે એ લગાવીએ છીએ. એનાથી તમારી સ્કિન પર ગ્લો આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.