Abtak Media Google News

‘વિક્સ’ એ એવું બામ છે જેનો આપણે નાનપણથી જ ઉપયોગ કરતા હોઇએ છીએ. જે શર્દી માથાનો દુ:ખાવો વગેરે દર્દમાં અક્સિર સાબિત થયું છે. પરંતુ તમને કદાચએ નહીં ખબર હોય કે જે વિક્સની ડબ્બીને આપણે સંભાળીને રાખીએ છીએ તે તમામ ગંભીર પરેશાનીઓ આપણી મદદ કરવા સક્ષમ છે તો આવો જાણીએ કે વિક્સનાં અન્ય ફાયદા શું છે….?

ચહેરા પરની કરચલી દૂર કરે છે : વિક્સ અનેક બાબતમાં વૈકલિક ઉપચાર કરવામાં સક્ષમ છે.

એ ચહેરા પરની કરચલીઓને દૂર કરવાના ખૂબ જ મદદરુપ સાબિત થયું છે. કારણ કે વિક્સના ખાસ પ્રકારનું તેલ હોય છે. જે ચહેરા પર તણાવનાં કારણે આવેલી નિશાનીને દૂર સહેલાઇથી દૂર કરે છે.

લોહીનાં પ્રવાહને બંધ કરે છે.… જો શરીરનાં કોઇપણ ભાગમાં ઇજા થઇ હોય અને તેનો રક્ત પ્રવાહ બંધ ન થાતો હોય તો તે જગ્યાએ વિક્સના થોડુ મીઠુ મીક્સ કરી લગાવવાથી રક્ત પ્રવાહ બંધ થઇ જશે.

પાળતું જાનવરને ટ્રેન કરવા માટે .…: વિક્સની મદદથી તમે ફુગથી સંપૂર્ણ રીતે લડી શકો છો તો તેનાથી પણ મોટા કામ કરી શકાય છે. જેમ કે પાલતુ જાનવરોને ટ્રેનિંગ આપવામાં વિક્સ ખૂબ જ કમાલની મદદ કરે છે.

તો આ રીતે વિક્સને હવે માત્ર શર્દી સરદર્દ માટે જ નહિં પરંતુ અન્ય ઉપચાર માટે પણ ઉપયોગમાં લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.