Abtak Media Google News

જામનગર જિલ્લા ૭૭ વિધાનસભા યુથ કોંગ્રેસના સિકકા ગામના પ્રમુખ આદમભાઈ જુમાભાઈ, શબ્બીરભાઈ ખ્યાર, મહમદબાપુ કાદરી, હાજી બારૈયા, અકરમ દલ, અલ ફરખાન, ઉપસરપંચ બાવલાભાઈ તથા નૂરમહમદ પટેલ સહિતના આગેવાનોએ પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખ્યા હતા.

Advertisement

ત્યારે જોડિયા ગામના હિન્દુ સમાજના વિજયભાઈ છત્રોલા તથા પ્રકાશભાઈ બાપોલીયાની ટીમ દ્વારા રોઝેદાર મુસ્લિમ બિરાદરોના રોઝા છોડાવવામાં આવ્યા હતા. આમ જોડિયા ગામે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના ઉમદાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવેલ છે. આ તકે હડિયાણા ગામના શરફરાજભાઈ હાકડા પણ ખાસ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.