Abtak Media Google News

પેટ્રોલ પંપ માલિકોના ડિસ્પ્લે દ્વારા, આઈઓસીના ગ્રાહકોને એસએમએસ દ્વારા તો ટેબની એપમાં પણ જાણી શકાશે

પેટ્રોલ અને ડિઝલના ભાવો આજી રોજ બદલાશે. વિશ્ર્વના બજારમાં પેટ્રોલના ભાવો પ્રસપિત કરવા માટે સરકાર દ્વારા રોજ-બરોજના ભાવો બદલાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના કારણે નવી પધ્ધતિ પર આજી રોજ ભાવો બદલાશે જે આ બદલાવ હેઠળ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૧.૧૨ ‚.જયારે ડિઝલના ભાવમાં લિટર દીઠ ‚.૧.૨૪ થી  ઘટાડો યો છે.

આ ઘટાડો આજે સવારે ૬ વાગ્યાી લાગુ પડયો હતો. ગત રાત્રીના આ અંગે રોજ-બરોજના ભાવ બદલવાી વિશ્ર્વમાં તેલના ભાવોમાં ઉછાળો આવે તે પ્રકારનો નિર્ણય લેવાયા બાદ ફરીી આજી પેટ્રોલ-ડિઝલના ભાવો બદલવાની પ્રક્રિયા લાગુ કરવામાં આવી હતી.

આ રીતે રોજ રોજ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા વિશે જાણકારી મેળવવી હશે તો તમારે કેટલીક બાબતો જાણવી જ‚રી છે.

  1. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર સવારે ૬ વાગ્યાી દેશભરમાં લાગુ પડશે. આ બદલાતા ભાવાે મધ્ય રાત્રીી જ જાણી શકાશે. પેટ્રોલ પંપ ધારકો દ્વારા આજ પ્રમાણે કિંમતો લાગુ કરાશે.
  2. આ પ્રકારના ઈંધણના દરો તમામ ઓઈલ કંપનીઓ ઉદયપુર, જમશેદપુર, પોંડીચેરી, ચંડીગઢ અને વિશાખા પટ્ટનમમાં આવેલી છે. તેમના દ્વારા ૧મેના રોજ લાગુ કરવાની શ‚આત ઈ હતી. જેના પગલે આજી પેટ્રોલ કે ડિઝલના ભાવોમાં આજી નજીવો વધારો કે ઘટાડો શે.
  3. જયારે રોજ-બરોજ ભાવમાં વધારો ઘટાડો શે તેને પેટ્રોલ પંપ દ્વારા ડીસ્પ્લેી ગ્રાહકોને જાણ કરાશે તા આઈઓસીના પેટ્રોલપંપ દ્વારા ગ્રાહકોને એસએમએસી પણ જાણ કરાશે.
  4. તથા ટેબની આઈઓસી લિ.ની એપ દ્વારા પેટ્રોલના ગ્રાહકો દ્વારા નકશા દ્વારા જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.