Abtak Media Google News

કેટલી વખતે સેક્સ કરવું નોર્મલ છે, જો કે આ બાબતે કોઇ નિયમ નથી કારણ કે તે તમારી ભાવનાઓ પર નિર્ભર કરે છે. પરંતુ નિષ્ણાંતો જણાવે છે સેક્સ કરવું પરંતુ ઉમ્ર પ્રમાણે, ક્ધિઝી ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન સેક્સ, રિપ્રોક્શન જેંડરની એક શોધે ઉમ્રના આધારે સેક્સ કરવાના આંકડા રજુ કર્યા છે. પરિણામમાં સામે આવ્યું હતું કે ૧૮ થી ૨૯ વર્ષ સુધી લોકો વર્ષભરમાં ૧૧૨ વખત સેક્સ કરે છે. જ્યારે ૩૦ થી ૩૯ વર્ષના લોકો વર્ષભરમા ૮૬ વખત સેક્સ કરે છે ત્યારે ૪૦ થી ૪૯ વર્ષના લોકો વાર્ષિક ૬૯ વખત સેક્સ કરે છે.

જેમાં ચોકાવનારી બાબત સામે આવી કે ૧૩ ટકા લોકોને લગ્ન બાદ સેક્સના પ્રમાણમાં ઘટાડો થયો હતો. જેનું કારણ વર્ક શેડ્યુલ અને જવાબદારી વધવાનો છે. ૩૪ ટકા લોકોએ સપ્તાહમાં બે થી ત્રણ વખત સેક્સ કરવાનું સ્વિકાર્યુ ત્યારે સાત ટકા લોકો સપ્તાહમાં ચાર થી પાંચ વખત સેક્સ કરે છે. ઉપરોક્ત આંકાડઓની પ્રમાણે તમે પણ તુલના કરશો નહીં આ આંકડાના પ્રમાણે ઉપરોક્ત ઉમ્ર માટે વર્ષભરમાં અલગ અલગ વખત સેક્સ કરવું જરુરી છે. બની શકે કે તમારી તાસિર, પાર્ટનર અને મુડ પ્રમાણે તમારા આંકાડાઓ અલગ આવતા હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.